તમને ફૂલ દીધાનું યાદ – રમેશ પારેખ
તમને ફૂલ દીધાનું યાદ – રમેશ પારેખ
———————-
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં
તરતા ખેતરશેઢે, સોનલ…
અમે તમારી …………(આગળ વાંચો)
સૌજન્યઃ ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો
=================================
કવિશ્રી અનિલ જોશી અને રમેશ પારેખે કાવ્ય-ગીતોની દુનિયામાં નવો યુગ શરૂ કર્યો.
આવા સર્જકોને કોઈ ઓળખ કે ચંદ્ર્કોની જરૂર ખરી?…….ઘનશ્યામ ઠક્કર
