દૂધિયા દાંતની સમાધી પર – ઘનશ્યામ ઠક્કર

દૂધિયા દાંતની સમાધી પર  – ઘનશ્યામ ઠક્કર 

અવસરના તોરણમાંથી છૂટું પડેલું
આસોપાલવનું એક સુક્કું પાંદડું શોધવા
સાત ભવથી
હવાને પેટે જન્મ લઈ ભટકું છું.
તૂટેલી કીકીઓમાંથી કમળ બનતાં નથી…..

…….પૂરું કાવ્ય વાંચો

(1985)

 ભૂરી શાહીના કૂવા કાંઠે

 

~ by ઘનશ્યામ ઠક્કર on December 11, 2007.