આઘેથી દૂરનાં નજીક! – ઘનશ્યામ ઠક્કર (કુમાર – માર્ચ, ૧૯૭૨)
આઘેથી દૂરનાં નજીક! – ઘનશ્યામ ઠક્કર
થોભું તો પગમાં અટવાય મારા મંઝિલની કાંટાળી વાડ સમી બીક,
ચાલું તો મ્રુગજળની જેમ સદા ભરમાવે આઘેથી દૂરનાં નજીક!
ચાલું તો મ્રુગજળની જેમ સદા ભરમાવે આઘેથી દૂરનાં નજીક!
મોટરનાં પૈડાં પર રસ્તા વીટું છું તો યે
રસ્તા તો રસ્તાના રસ્તા
ચાલું? ના, સ્થિરતાને બદલું છું પળપળ,
ને રસ્તા દેખાય મને …………(આગળ વાંચો)
કુમાર (કાવ્ય અને સંપાદકનો પ્રતિભાવ)- માર્ચ, ૧૯૭૨
====================================
Email
sarjan68@yahoo.com
For more information:
http://ghanshyamthakkar.com/
==========================================
========================================================================
