આ પહેલાં અપ્રસિધ્ધઃ વૈરાગમાં (ગઝલ) -ઘનશ્યામ ઠક્કર

વૈરાગમાં (ગઝલ) -ઘનશ્યામ ઠક્કર

નગ્નસત્યોની મઝા વૈરાગમાં,
ધોતિયાં કેરી ધજા વૈરાગમાં.
ર્હૈ શકું અજ્ઞાત શું વનવાસમાં?

…..આગળ વાંચો 

મિત્રો,  છેલ્લાં થોડાં વર્ષોથી વ્યવસાય અને સંગીતમાં વ્યસ્ત રહ્યો છું, તેથી ખૂબ ઓછાં કાવ્યો લખાયાં છે. પણ સાહિત્ય-મિત્રો હમેશાં લખવા માટે આગ્રહ કરતા રહ્યા છે. આપની ઈચ્છાને માન આપીને અવારનવાર અપ્રસિધ્ધ કાવ્યો બ્લોગ/વેબસાઈટ પર પ્રકાશિત કરતો રહીશ.  ઘ.ઠ.
 

~ by ઘનશ્યામ ઠક્કર on January 12, 2008.