જખ્મો (ગઝલ) – ઘનશ્યામ ઠક્કર (કુમાર – ઓક્ટોબર ૧૯૭૦)
જખ્મો (ગઝલ) – ઘનશ્યામ ઠક્કર
જખ્મો હવે એવી રીતે અંકાય છે,-
પડઘા પડેને ભીંત જ્યમ ગોબાય છે.
ગીતો તમારા દેશમાં હું ગાઉં શું?
શબ્દો અહીં તો સૂરથી ધોવાય છે.

જખ્મો (ગઝલ) – ઘનશ્યામ ઠક્કર
જખ્મો હવે એવી રીતે અંકાય છે,-
પડઘા પડેને ભીંત જ્યમ ગોબાય છે.
ગીતો તમારા દેશમાં હું ગાઉં શું?
શબ્દો અહીં તો સૂરથી ધોવાય છે.
~ by ઘનશ્યામ ઠક્કર on January 14, 2008.
Posted in 1, Ghanshyam Thakkar, Gujarati Blog, Gujarati Kavita, Gujarati Literature, Gujarati Net, Gujarati Poetry, Kavita, Oasis Thacker, Poetry, કવિતા, કાવ્ય-પ્રકારો, કાવ્યો, ગઝલ - ગુજરાતી, ગઝલ - ઘનશ્યામ ઠક્કર, ગઝલ-કાવ્યો, ગુજરાતી, ગુજરાતી કાવ્યો, ગુજરાતી નેટ, ગુજરાતી સાહિત્ય, ઘનશ્યામ ઠક્કર, સાહિત્ય, સ્વરચિત રચના
Get a free blog at WordPress.com. Theme: ChaoticSoul by Bryan Veloso.