મળે ન મળે (ગઝલ) – ‘આદિલ’ મન્સૂરી [વતનપ્રેમ - વિરહના ઓછાયા ]

મળે ન મળે – ‘આદિલ’ મન્સૂરી

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે…..

આગળ વાંચો….

સૌજન્ય – યાદગાર કવિતા ૧૯૭૦ – સંપાદક : મહેન્દ્ર મેઘાણી

 

 

 

 

 

~ by ઘનશ્યામ ઠક્કર on February 1, 2008.