આવ્યો છું (ગઝલ)- ઘનશ્યામ ઠક્કર [ વતનપ્રેમ - પુનર્મિલન ]
આવ્યો છું (ગઝલ) – ઘનશ્યામ ઠક્કર
હું એટલો બધો બેભાન થૈને આવ્યો છું,-
મારા ઘરમા જ હું મહેમાન થૈને આવ્યો છું
સિતાર-તાર જેમ એટલું ખેંચાવું પડ્યું,-
સારેગમથી ય ઊંચી તાન થૈને આવ્યો છું
(1993)

આવ્યો છું (ગઝલ) – ઘનશ્યામ ઠક્કર
હું એટલો બધો બેભાન થૈને આવ્યો છું,-
મારા ઘરમા જ હું મહેમાન થૈને આવ્યો છું
સિતાર-તાર જેમ એટલું ખેંચાવું પડ્યું,-
સારેગમથી ય ઊંચી તાન થૈને આવ્યો છું
(1993)
Leave a Reply
You must be logged in to post a comment.