DewDrops on The Oasis - Oasis Thacker
પ્રિય મિત્રો
મારું પ્રથમ આંતરરાષ્ટ્રિય સંગીતનું આલબમ (CD) DewDrops on The Oasis આપની સમક્ષ AMAZON.COM પર રજુ કરતાં અત્યંત આનંદ અનુભવુ છું. અંગત રીતે, આ મારી સર્જનપ્રવ્રુત્તિનો ખૂબ જ મહત્વનો માઈલસ્ટોન છે. DewDrops on The Oasis સૂકા રણમાં Oasis જેમ શાતા આપે તેવું સંગીત છે. આ સૂરો પ્રેમીઓથી વૈરાગીઓ સુધી, બાળકોથી વ્રુધ્ધો સુધી, સૌનાં આંતર્મનની બારી ઉઘાડી રણદ્વીપની ઠંડી લહેર છાવરશે!સર્જકનુ કામતો…… આગળ વાંચો