દર્પણ ચોંક્યું’તું એક ચહેરે!! – ઘનશ્યામ ઠક્કર

દર્પણ ચોંક્યું’તું એક ચહેરે!! – ઘનશ્યામ ઠક્કર

ખોંખારો ખાઓ અને સસલું ચોંકે, એમ દર્પણ ચોંક્યું’તું એક ચહેરે!!
પોલીસની લાલ-પીળી સાયરન-બત્તીને મેકપની જેમ કોઈ પહેરે?!

પ્રેમપત્ર ખિસ્સામાં ધોવાઈ જાય, રહે કોરાકટ કાગળનો કૂચો,-
એવો મોઢા પર મૌનનો ડૂચો…….

 આગળ વાંચવા અહીં ક્લીક કરો…..

1988

સૌજન્ય

ભૂરી શાહીના કૂવા કાંઠે

 

~ by ઘનશ્યામ ઠક્કર on February 24, 2008.