http://www.gujvani.tk પર “માત્ર બસો ડૉલરમાં ‘સમર્થ કવિ’ બનો” લીટી વાંચી. પહેલાં તો લાગ્યું કે http://www.AuthorHouse.com (on demand self-publisher) ના કોઈ એજન્ટે આ લાઈન મૂકી લાગે છે. કવિતાનું પુસ્તક AuthorHouse મારફત self-publish કરવાનો ભાવ ૨૦૦ ડૉલર છે!
પણ તમારા બ્લોગ પર જતાં માલુમ પડ્યું કે ઘનશ્યામ ઠક્કર તો જાણીતા સાહિત્યકાર છે.
મેં ૧૯૫૯ માં અમદાવાદની એલ. ડી. એન્જિંનિયરીગ કૉલેજમાંથી બી.ઈ. સીવીલ કરેલું. અને હું પણ કૉલેજ મેગઝીનનો સેક્રેટરી હતો. મારો જીવ પણ સાહિત્યનો જ છે, અને બાળપણથી જ સાહિત્ય વાચન અને લેખનનો રસ છે.
તમે આપ અમેરિકામાં રહો છે કે ભારતમાં? કયા શહેરમાં રહો છો?
Copyrights and All Rights
for all creations and material published under the names Ghanshyam Thakkar and Oasis Thacker belong to Oasis Thacker.
Publications of other creators and publishers will belong to them. If these parties like to remove their posts, please notify by email immediately.
2 responses to “માત્ર બસો ડૉલરમાં ‘સમર્થ કવિ’ બનો – ઘનશ્યામ ઠક્કર”
girishparikh
મે 6th, 2010 at 18:27
મોડેસ્ટો કેલિફોર્નિયા મે ૬, ૨૦૧૦ ગુરુવાર
પ્રિય ઘનશ્યામભાઈઃ
નમસ્તે.
http://www.gujvani.tk પર “માત્ર બસો ડૉલરમાં ‘સમર્થ કવિ’ બનો” લીટી વાંચી. પહેલાં તો લાગ્યું કે http://www.AuthorHouse.com (on demand self-publisher) ના કોઈ એજન્ટે આ લાઈન મૂકી લાગે છે. કવિતાનું પુસ્તક AuthorHouse મારફત self-publish કરવાનો ભાવ ૨૦૦ ડૉલર છે!
પણ તમારા બ્લોગ પર જતાં માલુમ પડ્યું કે ઘનશ્યામ ઠક્કર તો જાણીતા સાહિત્યકાર છે.
મેં ૧૯૫૯ માં અમદાવાદની એલ. ડી. એન્જિંનિયરીગ કૉલેજમાંથી બી.ઈ. સીવીલ કરેલું. અને હું પણ કૉલેજ મેગઝીનનો સેક્રેટરી હતો. મારો જીવ પણ સાહિત્યનો જ છે, અને બાળપણથી જ સાહિત્ય વાચન અને લેખનનો રસ છે.
તમે આપ અમેરિકામાં રહો છે કે ભારતમાં? કયા શહેરમાં રહો છો?
લિ. ગિરીશ પરીખનાં વંદન. E-mail: girish116@yahoo.com
————————————–
Blog: http://girishparikh.wordpress.com/
————————————–
pragnaju
મે 6th, 2010 at 20:52
ઘણા વખતે શબ્દોની આવી રમત ગંમત માણી.
અમારે ત્યા $૧૨૦.૦૦માં બધી સેવા મણે છે