Happy New Year 2011 From Ghanshyam Thakkar
પ્રિય મિત્રો, આશા છે કે ૨૦૧૧નું વરસ, નવો દસકો, આપના માટે સુખદાયી નીવડે. Happy New Year નવા વરસની સંધ્યા એટલે પાર્ટી-ટાઈમ. નશીલું સંગીત, નશીલા ડૅન્સ, અને વાઇન-શૅમ્પેઇનનો ખરેખરો નશો પણ. આજે આપની સમક્ષ આવું જ નશીલું ગીત बहकाये जा गीत और संगीतः ओएसीस (घनश्याम ठक्कर) ઇન્ટરનેટ પર પ્રથમવાર રજુ કરું છું. આશા છે આપને ગમશે. [...]
