પ્રિય મિત્રો,
આશા છે કે ૨૦૧૧નું વરસ, નવો દસકો, આપના માટે સુખદાયી નીવડે.
Happy New Year
નવા વરસની સંધ્યા એટલે પાર્ટી-ટાઈમ. નશીલું સંગીત, નશીલા ડૅન્સ, અને વાઇન-શૅમ્પેઇનનો ખરેખરો નશો પણ. આજે આપની સમક્ષ આવું જ નશીલું ગીત
बहकाये जा
गीत और संगीतः ओएसीस (घनश्याम ठक्कर)
ઇન્ટરનેટ પર પ્રથમવાર રજુ કરું છું. આશા છે આપને ગમશે.
ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
