મેમોરિયલ ડે નો સંદેશ – ઘનશ્યામ ઠક્કર
મેમોરિયલ ડે નો સંદેશ ઘનશ્યામ ઠક્કર Memorial Day Bugle Music: Oasis Thacker
સંપાદકઃ ઘનશ્યામ ઠક્કર. સ્વરચિત કાવ્યો, ગઝલ, સંગીત , અને એમની પસંદની અન્ય સર્જકોની ક્રુતિઓને આવરી લેતો ગુજરાતી બ્લોગ
મેમોરિયલ ડે નો સંદેશ ઘનશ્યામ ઠક્કર Memorial Day Bugle Music: Oasis Thacker
નરસિંહ મહેતા આજકાલ બ્લૉગજગતમાં હૉટ છે. કોરલ શાહની કૉપી-પેઇસ્ટ પોસ્ટની કૉમેંટમાં ભાઈ શ્રી યશવંત ઠક્કરે (અસર)’ કૉપી-પેઇસ્ટ’ના સંદર્ભમાં તેમના થોડા અનુભવો વર્ણવ્યા. તેમને મળેલો એક પ્રતિભાવ તે લખે છેઃ ‘નરસિંહ મહેતા (કૉપી-પેઈસ્ટ માટે) કેમ વાંધો નથી ઉઠાવતા!’ આવા ગંભીર વિષયની ચર્ચા સમયે અને ટેન્સ વાતાવરણમાં પણ મને ખડખડ હસવું આવી ગયું. મારે એ ભાઈને એટલું જ કહેવાનું કે ‘હજી [...]
ગીતઝલ (ગઝલ) ઘનશ્યામ ઠક્કર
નવેમ્બર ૭, ૨૦૦૯ ના રોજ મારું કાવ્ય અખો કહે કે છપ્પા (હસ્ગીત) – ઘનશ્યામ ઠક્કર મારા બ્લોગ ગુજરાતી કવિતા અને સંગીત અને Ghanshyam Thakkar’s Blog પર પ્રગટ કર્યું હતું. આજે વેબ સર્ફીંગ કરતાં ખબર પડી કે કોરલ શાહ નામના બ્લોગરે એમના વેબસાઈટ પર આ ગીત કૉપી-પેઇસ્ટ કરી, ‘અખા’ના કાવ્ય તરીકે મૂક્યું છે. સામાન્ય રીતે બીજા બ્લૉગરો મારી કવિતાઓ માનપૂર્વક મારા નામ [...]
‘એકલો જાને રે!’ (રવીન્દ્રનાથ ટાગોર) કાવ્યનું રસવિવેચન – ઘનશ્યામ ઠક્કર
‘એકલો જાને રે!’ (રવીન્દ્રનાથ ટાગોર) કાવ્યનું રસવિવેચન – ઘનશ્યામ ઠક્કર —————————————————————————————————————————————- ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી વરસગાંઠે ઘનશ્યામ ઠક્કર આજે ૭ મે, ૨૦૧૧, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનો ૧૫૦મો જ્ન્મદિવસ. ૨૦ ઓક્ટોબર ૨૦૦૯ના રોજ મેં કવિવર ટાગોરનું અમર કાવ્ય એકલો જાને રે! (ગીત) – રવીન્દ્રનાથ ટાગોર [અનુવાદ: મહાદેવભાઇ દેસાઇ] અને તે કાવ્યનું મેં કરેલું હિંદી ભાષાંતર चल तू अकेला – [...]
Donald Trump on Killing of Osama Bin Laden Oasis Thacker