શ્રી ઉમાશંકર જોશીની જન્મ-શતાબ્દી (૨) [ડાલાસમાં આગમન -ઘનશ્યામ ઠક્કર]
Photo: Ghanshyam Thakkar page 3 (ગઈ પોસ્ટથી ચાલુ) એરપોર્ટથી હૉલના રસ્તામાં ઉમાશંકરભાઈએ પૂછ્યું કે તેઓને કોઈ નક્કી કરેલા વિષય પર વક્તવ્ય આપવાનું છે, કે પછી તેમની પસંદગીના વિષય પર. મેં કહ્યુ આપને યોગ્ય લાગે તે વિષય પર બોલજો. પણ આપ જો એક-બે કાવ્યોનું પઠન કરશો તો શ્રોતાઓને ખૂબ જ ગમશે. ઉમાશંકરભાઈ કહે’ “પણ સ્ટેજ પર [...]
