Archive for November, 2011

શ્રી ઉમાશંકર જોશી જન્મશતાબ્દી-૩ [ વસમી વિદાય અને પુનર્મિલન ] – ઘનશ્યામ ઠક્કર

મિત્રો, શ્રી ઉમાશંકર જોશી ૧૯૮૫માં ડાલાસ આવ્યા ત્યારે તેમનું હૉલમાં થયેલ વક્તવ્ય, મારા ઘેર થયેલ વાર્તાલાપ અને ફોટવર્થ્માં શ્રી છોટુભાઈ પટેલના ઘેર થયેલા વાર્તાલાપની કસેટો મળી છે. તેનું ડિજિટાઇઝેશન કરી રહ્યો છું. આશા છે કે એક બે સપ્તાહમાં હું પોસ્ટ દ્વારા આપને સંભળાવી શકીશ. શ્રી ઉમાશંકર જોશી જન્મશતાબ્દી-૩ ઘનશ્યામ ઠક્કર   શ્રી ઉમાશંકર જોશીની જન્મ-શતાબ્દી (૨) [...]

હેપી થૅન્ક્સ-ગિવીંગ – ઘનશ્યામ ઠક્કર [Happy Thanksgiving - Ghanshyam Thakkar]

ગુજરાતી કવિતા અને સંગીતના ભાવક મિત્રોને મારા હાર્દિક ‘હેપી થૅન્ક્સ-ગિવીંગ’. આજના આ ‘આભાર-દિને’ આપ સૌ ભાવકોનો અને બીજા લેખકો-કવિઓનો આભાર માનું છું ઘનશ્યામ ઠક્કર

Old Proverb (English) / New Proverb-1

Old Proverb / New Proverb-1 Oasis Thacker If You Can’t Stand Heat……. . Old Proverb If you can’t stand heat, get out of the kitchen.   New Proverb

શ્રી ઉશનસને ચિર વિદાય – ઘનશ્યામ ઠક્કર

શ્રી ઉશનસને મળવાનું સદ્ભાગ્ય એક વખત થયેલું. ૨૦૦૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના બારડોલીમાં યોજાયેલા વાર્ષિક સંમેલનમાં. શ્રી રઘુવીર ચૌધરીએ સમુહભોજનના સમયે તેઓની ઓળખાણ કરાવી, પછી બન્ને સાહિત્યકારોની જોડાજોડ બેસી વાતો કરતાં કરતાં ભોજન કરવાનો લહાવો મળ્યો. શ્રી ઉશનસ્ ના પ્રેમાળ અને નમ્ર સ્વભાવનો પરિચય થયો. [આગળ વાંચો] શ્રી ઉશનસને ચિર વિદાય   ઘનશ્યામ ઠક્કર

વૈષ્નવજન તો (વાદ્યસંગીતઃ સિતાર-પિયાનો-ગિટાર)ઃ – ઘનશ્યામ ઠક્કર (ઑએસીસ)

શાસ્ત્રીય અને જાઝનો સુભગ સમન્વય Club_Oasis Presents Vaishnava-Jan To Play>> [Instrumental MP3] Music: Ghanshyam Thakkar (Oasis) वैष्नवजन तो तेने कहिये गीत-संगीतः घनश्याम ठक्कर (Oasis) All music and rhythm tracks composed and performed by Oasis Thacker. [copyright]. નરસિંહ મહેતા પંદરમી સદીના પ્રારંભમાં જન્મેલ કવિ ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ સાચુકલો કવિ છે. એ પોતાના સમય કરતાં કાવ્યસર્જનમાં [...]

Follow

Get every new post delivered to your Inbox.