મિત્રો,
શ્રી ઉમાશંકર જોશી ૧૯૮૫માં ડાલાસ આવ્યા ત્યારે તેમનું હૉલમાં થયેલ વક્તવ્ય, મારા ઘેર થયેલ વાર્તાલાપ અને ફોટવર્થ્માં શ્રી છોટુભાઈ પટેલના ઘેર થયેલા વાર્તાલાપની કસેટો મળી છે. તેનું ડિજિટાઇઝેશન કરી રહ્યો છું. આશા છે કે એક બે સપ્તાહમાં હું પોસ્ટ દ્વારા આપને સંભળાવી શકીશ.

શ્રી ઉમાશંકર જોશી જન્મશતાબ્દી-૩

ઘનશ્યામ ઠક્કર

 

શ્રી ઉમાશંકર જોશીની જન્મ-શતાબ્દી (૨) [ડાલાસમાં આગમન -ઘનશ્યામ ઠક્કર] ના અનુસંધાનમાં

Shree Umashankar Joshi

Photo: Ghanshyam Thakkar

વસમી વિદાય અને પુનર્મિલન