Comments for ગુજરાતી કવિતા અને સંગીત

Comment on મારો અ-અભિપ્રાય – ઘનશ્યામ ઠક્કર by પંચમ શુક્લ
સાચી વાત.

Comment on મારી શોકસભામાં (અછાંદસ) – ઘનશ્યામ ઠક્કર by ઘનશ્યામ ઠક્કર
સૌજન્ય:

પ્રવેશક – નવો મિજાજ નવો અવાજ

ક્યારેક તીખા કટાક્ષને કવિ વાચા આપે છે. ‘મારી શોકસભામાં’ કૃતિમાં વન્ધ્ય સાધુવેડાની ઠેકડી ઉડાવી છેઃ

‘કરોળિયાઓએ પતંગિયા ફોલવાની હરીફાઈ રાખી છે

ત્યારે બહાર વિરોધ પ્રદર્શિત કરવા

સફેદ સત્યાગ્રહી કબૂતરો

ધોળી ધજાઓ ફરકાવી શાન્તિનાં સૂત્રો પોકારે’

- ઉમાશંકર જોશી

Comment on નવી પોસ્ટ – ઘનશ્યામ ઠક્કર by ઘનશ્યામ ઠક્કર
Thank you, Panchambhai. I know you will like it.

G.T.

Comment on નવી પોસ્ટ – ઘનશ્યામ ઠક્કર by પંચમ શુક્લ
Awaiting for the surprise…….

Comment on હે મિત્ર! હું તને શોધી રહ્યો છું (અછાંદસ) ઘનશ્યામ ઠક્કર by પંચમ શુક્લ
દમદાર રચના..લાઠા યાદ આવી ગયા.

Comment on કાવ્ય અને ગીત (મંતવ્ય) – ઘનશ્યામ ઠક્કર by ઘનશ્યામ ઠક્કર
દિલીપભાઈ,

‘દરેક ફૂલ ઈશ્વરને ચઢે તેવું નથી…’ ગીત મેં ગાયું નથી. ખરેખર તો જાહેરમાં મેં કોઈ ગીત ગાયું નથી. મારો અવાજ કિશોર મનરાજા જેવો સારો હોત તો ‘આસોપાલવની ડાળે’

અને ‘ઓ રાજરે’ આલબમોમાં જરૂર થોડાં ગીતો ગાયાં હોત. ક્યારેક, એક-બે દિવસ માટે ગાંઠિયાની બાધા લઈ, થોડી લીટીઓ ગાઈ પોસ્ટ પર મૂકીશ.

એક મઝાની વાત યાદ આવી ગઈ. ઘણા સંગીતકારોની જેમ હું પણ, ગાયકોને ગીતના શબ્દોનો રાગ અને ભાવ બતાવવા એક વાજિન્ત્રનો ટ્રેક બનાવું છું. રેકોર્ડિંગની ભાષામાં એને ‘Song-Violin Track’ કહે છે. ઘણા સંગીતકારો ગાયકોને ગાઈ બતાવીને દોરવણી આપતા હોય છે. એક ગાયિકા બહેને એવો આગ્રહ રાખ્યો કે ‘હું એક બે લીટીઓ ગાઈ બતાવું’. શરમાતાં શરમાતાં મેં એમની ઇચ્છાને માન આપ્યું. આ પ્રોફેશનલ ગાયિકાએ મને કૉમ્પ્લીમૅંટ આપ્યાં, અને કહ્યું કે મારે આલબમનાં એક-બે ગીત ગાવાં જોઈએ. મેં તેમની ઉદારતા માટે આભાર માન્યો, પણ હજી સુધી ગાવાની હિમ્મત કરી નથી.

ઘનશ્યામ ઠક્કર

Comment on કાવ્ય અને ગીત (મંતવ્ય) – ઘનશ્યામ ઠક્કર by Dilip Gajjar
ઘનશ્યામભાઈ, સાંભળવું પડશે તમારા કંઠે ગવાયેલ ગીત…દરેક ફૂલ ઈશ્વરને ચઢે તેવું નથી…

Comment on કાવ્ય અને ગીત (મંતવ્ય) – ઘનશ્યામ ઠક્કર by પંચમ શુક્લ
દરેક સારું કાવ્ય (ગીત-કાવ્ય, ગઝલ વગેરે) સંગીતબધ્ધ કરવા યોગ્ય હોતું નથી

દરેક સારું ગીત (lyric) સાહિત્યને લાયક હોતું નથી.

Very true!

Comment on પ્રેરણા (અછાંદસ) – ઘનશ્યામ ઠક્કર by પંચમ શુક્લ
જ્યારે જ્યારે પેલી જાંબલી ક્ષણનાં પાદર

મને સ્પર્શે રે

ત્યારે ત્યારે

હું કવિતા લખું

સરસ.

Comment on ભૂખનું સમૂહગીત (ગીત) ઘનશ્યામ ઠક્કર [Ghanshyam Thakkar] by પંચમ શુક્લ
મગફળીનાં ખોખાંના ખડખડ ચેતક હવે મેવાડે-મેવાડે ભડકે!

Nice geet. Enjoyed. Thanks.