ટપકે મારે નેવેથી……’ઊર્મિસાગરની પ્રતિભાવ-બુંદો’

તરણાંના હીંચકા પર કરેલા તોફાનનું ગીત -ઘનશ્યામ ઠક્કર

 

  

 

girl_in_grass.jpg

(ખેતરમાં વાત તને કીધી… એ ફળિયાએ કેમ કરી જાણી ?)    

ખેતરમાં વાત તને કીધી વાલમ!બધા ફળિયાએ કેમ કરી જાણી?
ફળિયેથી ફેલાતી જાય,જેમ ફેલાતું વાદળની અફવાનું પાણી…

ભૂરી શાહીના કૂવા કાંઠે  સૌજન્યઃ ઊર્મિસાગર.કોમ

Advertisements