શ્રી ઉમાશંકર જોશીની પૂણ્યતિથિ નિમિત્તે

(શ્રી ઉમાશંકર જોશી ડલાસમાં)

તરસવર્ષા પછીની રસવર્ષા

ઘનશ્યામ ઠક્કર

ચાતકની જેમ અમે ચાટતા’તા રસપળ
ત્યાં ધોધમાર ઝાપટું આવ્યું;
કે અમ્મને તરર્સ્યું છીપવતાં ના ફાવ્યું!……

……. …………(આગળ વાંચો)

વડ
ઉમાશંકર જોશી

ઉંચી  કો  ટેકરીના શીખર પર શીખા  શા  ઉગી  સૃષ્ટી   ક્યારે
સૌથી   ઉંચા   ગણાવું  ગમ્યું   નહીં   વડને,  ગામને  ગોંદરે કે
તીરે   ઉગે   તળાવે  પસરી   નીજ  ઘટા    ઘેર   ગંભીર  નમ્ર.

 

!………….…………(આગળ વાંચો)

=================================

 

તસ્વીરો 

ઘનશ્યામ ઠક્કર

શ્રી ઉમાશંકર જોશી અને શ્રી મહેન્દ્ર મેઘાણીને ડાલાસમાં આવકરતા શ્રી ઘનશ્યામ ઠક્કર (૧૯૮૫)

શ્રી ઉમાશંકર જોશી: ડાલાસમાં સંબોધન

મોંઘેરા મહેમાન શ્રી ઉમાશંકરભાઈ અને શ્રી મહેન્દ્રભાઈ

ચિત્રકારઃ ક્રુતિ ઠક્કર

કવિતા

Email
sarjan68@yahoo.com
For more information:
http://ghanshyamthakkar.com/