ફરવા આવ્યો છું – નિરંજન ભગત  

હું તો બસ ફરવા આવ્યો છું.
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા! …..…..More

 

સૌજન્ય : છંદોલય – નિરંજન ભગત

Advertisements