આવ્યો છું (ગઝલ)  – ઘનશ્યામ ઠક્કર

હું એટલો બધો બેભાન થૈને આવ્યો છું,-
મારા ઘરમા જ હું મહેમાન થૈને આવ્યો છું

સિતાર-તાર જેમ એટલું ખેંચાવું પડ્યું,-
સારેગમથી ય ઊંચી તાન થૈને આવ્યો છું

આગળ વાંચો….

(1993)

જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે

 

 

Advertisements