હિમ-ગાન

અનુવાદ: ગીતા પરીખ

જ્યારે હિમ વરસે છે

અને રાત્રિ શ્વેત બને છે,

ત્યારે એક પારદર્શક પળે

હું આકાંક્ષાઓ પર વલખું છું,

ઍક ક્ષણે ગમગીન,

એક ક્ષણે સાહસિક,

અને એક ક્ષણે

રાત્રિની સફેદીમાં

પીગળીને વિલીન થતો

——————————-

 Snow-Song – ?

When snow is falling

And the night is white,

For the crystal moment

Even I am whirling

On the back of yearnings,

Passed the rutted roof-tops,

When the dogs take fright,

For a moment sorry,

For a moment plunging,

For a moment melting

In the white of night.

DewDrops<br />
on The Oasis

Ghanshyam Thakkar (Oasis Thacker)’s International Music Album releaseDewDrops on The Oasis

For CD

Email to info@oasisthacker.com

copyright: Oasis Thacker

AasopalaveNiDale

આસોપાલવની ડાળે
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નિશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ

For CD

Email to info@oasisthacker.co

copyright: Oasis Thacker

ORaajRe

ઓ રાજરે
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
ગીત: લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, દમયંતી બારદાઈ,જયશ્રી ભોજવિયા, દેવયાની
અને વ્રુંદ

For CD

Email to info@oasisthacker.com

copyright: Oasis Thacker

ઘનશ્યામ ઠક્કરનાં સંગીત આલબમ
ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો
copyright: Oasis Thacker
Oasis
 
Advertisements