હોઈ શકું

(મુક્તક)

રમેશ પારેખ

બધાને આવતો સરખો વિચાર હોઈ શકું,

અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું;

હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો,

જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું!

Latest Posts

ગુજરાતી કવિતા અને સંગીત હોઈ શકું (મુક્તક) – રમેશ પારેખ
Oasis Thacker’s WordPress Blog Cuckoo on Magnolia (Music) – Oasis Thacker
कलापीकेतन मिलेगा (गीत-काव्य) – घनश्याम ठक्कर
Blog.OasisThacker.com And miles to go before I sleep – Robert Frost
બ્લોગ.ઘનશ્યામ ઠક્કર ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય (ગીત) -ઉમાશંકર જોશી

Advertisements