સાહિત્યકાર શ્રી. જોસેફ મેકવાનનું નિધન
Advertisements
સંપાદકઃ ઘનશ્યામ ઠક્કર. સ્વરચિત કાવ્યો, ગઝલ, સંગીત , ગદ્ય, અન્ય કલા, અને એમની પસંદની અન્ય સર્જકોની ક્રુતિઓને આવરી લેતો ગુજરાતી બ્લોગ
Poet, Music Composer, Producer, Performer
oasis1thacker@gmail.com
1 responses to “સાહિત્યકાર શ્રી. જોસેફ મેકવાનનું નિધન”
pragnaju
માર્ચ 29th, 2010 પર 13:26
ઘણું દુખદ
જન્મ- ઓક્ટોબર ૦૯, ૧૯૩૫ મરણ- માર્ચ ૨૮, ૨૦૧૦ પ્રિય મિત્રો, ઘણા દુઃખ સાથે જણાવું છું કે આજે ભારતીય સમય પ્રમાણે સાંજે ૪:૧૮ વાગે ગુજરાતના જાણીતા અને માનિતા સાહિત્યકાર શ્રી. જોસેફ મેકવાનનું નિધન થયું
આ સિવાય તેમના સાહિત્યનો પરિચય છે
આપને તેમના કોઈ કાવ્યનો ખ્યાલ હોય તો જણાવવા વિનંતિ
તેમની આંગળિયાદ અમર કૃતિ છે