પ્રિય મિત્રો,

‘ગુજરાતીકવિતાઅનેસંગીત’ બ્લોગ પર જુલાઇ ૭, ૨૦૦૭ ના દિવસે પહેલી પોસ્ટ મૂક્યા પછી આપને સંગીત, સાહિત્ય અને અન્ય

કલાકૃતિઓ પીરસતો રહ્યો છું. થોડા દિવસ માટે વેકેશન પર જઈ રહ્યો છું…ઇન્ટરનેટથી દૂર.

આશા છે મારા બ્લૉગ દ્વારા આપે જીવનમાં થોડો આનંદ, અને જ્ઞાનનો પ્રકાશ અનુભવ્યો હશે.

થોડા આરામ પછી ફરીથી નવી સામગ્રી લઈ આવીશ. દરમ્યાન મારા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી બ્ળોગ અને વેબસાઈટ પર પધારતા રહેશો.

આપના સહકાર માટે અત્યંત આભારી છું.

ઘનશ્યામ ઠક્કર