પ્રિય મિત્રો,

આશા છે  કે ૨૦૧૧નું વરસ, નવો દસકો, આપના માટે સુખદાયી નીવડે.

Happy New Year

નવા વરસની સંધ્યા એટલે પાર્ટી-ટાઈમ. નશીલું સંગીત, નશીલા ડૅન્સ, અને વાઇન-શૅમ્પેઇનનો ખરેખરો નશો પણ. આજે આપની સમક્ષ આવું જ નશીલું ગીત

बहकाये जा

गीत और संगीतः ओएसीस (घनश्याम ठक्कर)

ઇન્ટરનેટ પર પ્રથમવાર રજુ કરું છું.  આશા છે આપને ગમશે.

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

Advertisements