શ્રી ઉશનસને મળવાનું સદ્ભાગ્ય એક વખત થયેલું. ૨૦૦૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના બારડોલીમાં યોજાયેલા વાર્ષિક સંમેલનમાં. શ્રી રઘુવીર ચૌધરીએ સમુહભોજનના સમયે તેઓની ઓળખાણ કરાવી, પછી બન્ને સાહિત્યકારોની જોડાજોડ બેસી વાતો કરતાં કરતાં ભોજન કરવાનો લહાવો મળ્યો. શ્રી ઉશનસ્ ના પ્રેમાળ અને નમ્ર સ્વભાવનો પરિચય થયો.

[આગળ વાંચો]

શ્રી ઉશનસને ચિર વિદાય

  ઘનશ્યામ ઠક્કર