કેટલીક જોક્સ, ફોક-જોક્સ (લોક-હાસ્ય-ટુચકાઓ) લોકસંગીતની જેમ કોણે રચી હશે તેની કોઈને ખબર હોતી નથી. પણ નવરાશના સમયમાં મિત્રોનું મનોરંજન કરવામાં ખૂબ કામ લાગે છે. સામાન્ય રીતે હું સ્વરચિત હાસ્યરસ રજૂ કરતો હોઊં છું, તેથી મારી અમૌલિક હાસ્યકથાઓ ‘સાંભળેલી-સંભળાવેલી’ કૅટેગરી દ્વારા રજૂ કરીશ. આ જોક્સે જીવન દરમ્યાન હજારોને હસાવ્યા છે. જો તમે એ જોક સાંભળેલી હોય, ને તેનો અંત તમારી જોડે બેઠેલ ગર્લફ્રેન્ડને કહી તેની મઝા બગાડશો, તો તેની કોન્સિક્વસ તમારે ભોગવવી પડશે ઃ) :)

મૂળ જોક મેં ૧૯૬૫ની આસપાસ સાંભળેલી. થોડી મૌલિકતા ઉમેરી નવી રીતે રજુ કરી છે.

સાંભળેલી-સંભળાવેલી: ૧.

 બબાભાઈના ત્રણ સ્વિમિંગપૂલ – ઘનશ્યામ ઠક્કર.

લેખકઃ ??????

Advertisements