રક્ષાબંધનની શુભેચ્છાઓ

સૌ બહેનો અને ભાઈઓને રક્ષાબંધનના તહેવારની હાર્દિક શુભેચ્છાઓ

રક્ષાબંધનના આ સુંદર ગીતે મને ઘણી વાર રડાવ્યો છે. ક્યારનો વિચારતો હતો કે આ ગીતનું વાદ્ય સ્વરૂપ બનાવી આપને પીરસું. છેવટે મોડી રાત સુધી જાગી તેનું રેકોર્ડિંગ કર્યું. કહેવાની જરૂર નથી કે વાજિંત્ર વગાડતાં ફરી એક વાર આ ગીતે મને રડાવ્યો. આશા છે આ ગીત આપ સૌને ગમશે. વિડિયો બનાવવો હતો પણ સમય ન મળ્યો. તે આવતી રક્ષાબંધને.

ઘનશ્યામ ઠક્કર

ભૈયા મેરે રાખીકે બંધન કો (વાદ્ય રિમિક્સ)  – ઘનશ્યામ ઠક્કર