પ્રિય મિત્રો,

હું મારા બ્લોગ અને વેબસાઈટના સ્ટેટ્સ અને એ અંગેની માહિતી રોજેરોજ બતાવતો નથી પણ વરસમાં

એક વાર જાન્યુઆરીમાં સ્ટેટ્સ, પાંચ સૌથી વધારે લોકપ્રિય પોસ્ટ, પેજિસ અને ડાઉનલોડ રજુ કરુ છું.

ભાગ-૧માં http://www.ghanshyamthakkar.com/ વિષે માહિતી છે, ભાગ-૨ માં http://www.oasisthacker.com/ વિષે માહિતી મળશે અને ભાગ ત્રણમાં કયા દેશોએ કેટલી

હીટ અને પેજિસમાં ફાળો આપ્યો તે રજુ કરીશ. http://www.oasisthacker.com/નો

ટ્રાફિક ૨૦૧૨માં આગલા વરસ કરતાં ચાર ગણો થયો છે, અને

http://www.ghanshyamthakkar.com/ ના ટ્રાફિકમાં પણ ખૂબ જ વધારો થયો છે. સાહિત્ય અને સંગીતને આવો સરસ આવકાર

આપવા માટે આપ સૌનો આભારી છું. આશા છે કે ૨૦૧૩માં એથી પણ વધારે સફળતા મળે.

ઘનશ્યામ ઠક્કર