Chali Chali Re Patang Music Chitragupta

Chali Chali Re Patang Music Chitragupta

ઉત્તરાયણની શુભેચ્છાઓ [ચલી ચલી રે પતંગ [mp3] સંગીત – ચિત્રગુપ્ત

ફિલ્મ ઃ ભાભી (૧૯૫૭) સંગીતઃ ચિત્રગુપ્ત સ્વરઃ લતા મંગેશકર અને મહોમદ રફી

૧૯૫૭માં તમે ક્યાં હતા? હું સાતમા ધોરણમાં હતો, અને નાનકડા ગામ દેથલીથી મો……ટ્ટા શહેર અમદાવાદમાં નવોસવો આવ્યો હતો. હિન્દી ફિલ્મ જગત મહાન સંગીત, મહાન સંગીતકારો અને સદાબહાર લોકપ્રિય ગીતોથી ધમધમતું હતું.

નવી પેઢીઓ અમર સંગીતકારો નૌશાદ, શંકર-જયકિસન, કલ્યાણજી-આણંદજી, એસ.ડી. બર્મન, આર.ડી. બર્મન વગેરેને જાણે છે, પણ એ અરસામાં, એ સિવાય ઢગલો ઉચ્ચ કક્ષાના સંગીતકારો હતા, જેમણે અવિસ્મરણિય સંગીત પીરસ્યું છે. ચિત્રગુપ્ત આવા જ એક મહાન સંગીતકાર હતા, જેમણે અનેક અમર ગીતો બક્ષ્યાં છે.

ચાલો પતંગના આ સુંદર ગીતને સાંભળતાં સાંભળતાં પતંગ ચગાવીએ.

મકરસક્રાંતિની શુભેચ્છાઓ.

ઘનશ્યામ ઠક્કર [ઓએસીસ]

Advertisements