PLAY

PLAY VIDEO

મિત્રો,

થોડા દિવસ પહેલાં મેં મારો હિન્દી ગઝલ નો વિડિયો  याद आया ( विडियो गझल पठन) – घनश्याम ठक्कर (ओएसीस) પ્રકાશિત કર્યો હતો. એ પછી ફરવા નીકળ્યો ત્યારે રસ્તામાં અમારા મિત્ર બબાભાઈ મળી ગયા.

બબાભાઈ હમેશાં કહેતાઃ “ઘન્શોંમ્ભૈ, તમે હિન્દી ગજલનો વિડ્યો ચમ નથી મેલતા?”

મેં પૂછ્યું, “બબાભાઈ, તમે મારી હિન્દી ગઝલનો વિડિયો જોયો?”

બબાભાઈઃ “ઘન્શોંમ્ભૈ, બૌજ બીજી છું યાર;. અમણાંથી ઇન્ટરનેટ પર જ્યો જ નથ્ય.”

મેં કહ્યું, “બબાભાઈ, ચિંતા ના કર્શો, યાર, તમારા માટે સમય બચાવે એવો જુદો વિડિયો તૈયાર કરીશ.”

જો કે આ વિડિયો બનાવવા જતાં મારું મનુષ્યમાંથી ચિત્રમાં રૂપાંતર થઈ ગયું…..અને બીજા પણ ફેરફાર થયા. તમે જ જોઈલો ને!

झटपट झटपट याद आया [हास्य] – घनश्याम ठक्कर [ओएसीस]