એને વિજોગ

[ગીત – સંગીતઃ ઘનશ્યામ ઠક્કર]

નવરાત્રીની શુભેચ્છાઓ –  ડાંડિયા રાસ

mp3

ગુજરાતી ગરબા, રાસ અને લોકગીતોમાં કરુણ રસ.

ગરબા અને ડાંડિયારાસ, નવરાત્રીનો ઉત્સવ એ તો ઉલ્લાસના દિવસો છે. નાચવા-કૂદવાના અને મોજ કરવાનાં ટાણાં છે. પણ તમે ગરબા અને લોકગીતો પર નજર નાખશો, તો જણાશે કે આનંદની છોળો સાથે આપણે જે ગરબા કે રાસને તાલે નાચીએ છીએ, તેમાંના ઘણા ભારોભાર કરુણરસથી ભરેલા છે. ઘણાને આ વિરોધાભાસથી આશ્ચર્ય થતું હશે. આગળ વાંચો

AasopalavNi Dale
Advertisements