Archive for ઓક્ટોબર, 2015
હેપ્પી શરદ પૂર્ણિમા [ઓ રંગ રસિયા (ડાંડિયારાસ)] – સંગીતઃ ઘનશ્યામ ઠક્કર Ghanshyam Thakkar (Oasis)
સૌ મિત્રોને શરદ પૂનમની શુભેચ્છાઓ
ઓ રંગ રસિયા (ડાંડિયા રાસ) – સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વર:દમયંતી બરડાઈ, કિશોર મનરાજા અને વૃંદ
ડાંડિયા રાસ
હેપ્પી દશેરા – [કાનુડા રે] – ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
विजयादशमी (दशहरा) की शुभकामनाएं [कानुडा रे] – घनश्याम ठक्कर (ओएसीस)]
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
Lyrics and Music: Ghanshyam Thakkar
આલબમઃ આસોપાલવની ડાળે
Album: AasopalavNi Dale
સ્વર: કિશોર મનરાજા, નેહા મહેતા અને વૃંદ
Singers: Kishore Manraja, Neha Mehta
પાણી ગ્યાં’તાં રે [હેપ્પી નવરાત્રી] – ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર Ghanshyam Thakkar (Oasis)
પાણી ગ્યાં’તાં રે
[હેપ્પી નવરાત્રી]
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)
સ્વરઃ દમયંતી બરડાઈ અને વ્રુંદ |
સંગીત આલબમ : ઓ રાજ રે
રૂડા શ્યામ ઘેર આવ્યા [હેપ્પી નવરાત્રી] – ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
રૂડા શ્યામ ઘેર આવ્યા
[હેપ્પી નવરાત્રી]
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સંગીત આલબમ : આસોપાલવની ડાળે
હેપ્પી નવરાત્રી
Happy Navratri
My facebook
MY MUSIC
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, નેહા મહેતા અને વ્રુંદ
શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા ,
જાણે ચાદનીએ વાદળાં ઝુલાવ્યાં
પૂનમની રાતે ,
ચાદનીએ વાદળાં ઝુલાવ્યાં રે, નટખટિયા કુંવર ;
શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા .
શમણાં વચાળે કહાને કોને રે છુપાવ્યાં?
‘એમાં ફૂલ-ગુલાબી રાધા,
જેનાં ગોરસ કહાને ખાધાં,
પછી દૂધની લીધી બાધા!
(બની જૈને સીધા સાદા)’
તોયે જસોદાની જેલમાં પૂરાયા રે નટખટિયા કુંવર ,
શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા
ચુંદડી ચોરો તો તુંને જમુનાજીની આણ, કાનુડા !
દઊં ગાળ જો ચોરો ચોળી,
હૂં તો એટલી બધી ભોળી,
પૅ’રી ચોળી મેંતો ધોળી,
પાછી અત્તરમાં ઝબકોળી
કાળા ચોરને એંધાણ ઓળખાવ્યાં રે,નટખટિયા કુંવર ;
શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા
….
Music Composer: Ghanshyam Thakkar (Oasis Thacker)All the in instruments and rhythms performed by Ghanshyam ThakkarOasis Thacker Production |
ગાંધીજયંતીની શુભકામનાઓ (વૈશ્નવજન તો – હિન્દી અનુવાદ અને વાદ્યસંગીત) -ઘનશ્યામ ઠક્કર
गांधीजी के जन्मदिन पर – घनश्याम ठक्कर (ओएसीस)
वैष्नवजन तो उसको कहें
Vaishnava-Jan To Usko Kahe
Play
Sitar and Piano (synth)
My facebook
MY MUSIC
Gandhi’s most favorite Prayer-Song Written by Narsinh Mehta
गांधीजी का सबसे प्रिय, नरसिंह महेता रचित,
गुजराती भजन का छंदोबद्ध भावानुवाद और संगीत रिमिक्स
You must be logged in to post a comment.