બે લાખ હીટ
મિત્રો,
બે મહિના પહેલાં મેં પોસ્ટમાં જણાવ્યુ હતું કે બે વરસ પહેલાં પ્રકાશિત કરેલો મારો યુટ્યુબ વિડિયો એક લાખ વ્યુ પાર કરી ગયો છે.
મને જણાવતાં આનંદ થાય છે કે, એ પછી માત્ર બે જ મહિનામાં આ વિડિયો બીજા એક લાખનો આંકડો પાર કરી ગયો છે.
કલાકાર માટે સૌથી આનંદની વાત એ હોય છે, કે એમની કલા વધુમાં વધુ ફૅનને ગમે, અને તેઓ તેને સત્કારે.
સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
‘Man Dole Mera Tan Dole’ Youtube Video
(Instrumental Snake-Charmer Music) –
Oasis Thacker [Ghanshyam Thakkar]
====================================================================
Ghanshyam Thakkar
Oasis Thacker
My Music
My Videos
TWO TOP VIDEOS
200,000 hits on youtube and counting, plus ???? Mp3 hits
Man Dole Mera Tan Dole (Instrumental Snake-Charmer Music) – Oasis Thacker [Ghanshyam Thakkar]
Over 78,000 hits on youtuve, plus ???? on MP3