Posts from the ‘તમારો અભિપ્રાય..મારો’ Category

Meaningless Words & Phrases (Part 1) – Ghanshyam Thakkar (Oasis)


Meaningless Words & Phrases (Part 1) 

Ghanshyam Thakkar (Oasis)

સૌના લોકપ્રિય અને દેશભક્ત રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામની ચિર વિદાય – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ


अलविदा आम जनता के प्रेसीडेंट डॉ. अब्दुल कलाम 

President Abdul Kalam

घनश्याम ठक्कर (ओएसीस)

અમદાવાદના કાર માલિક વાનર (યુ ટ્યુબ વિડિયો) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


અમદાવાદના કાર માલિક વાનર

(યુ ટ્યુબ વિડિયો) 

monkey-solo.jpeg

ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)

Separatists’ Demand for Peace Talks with Pakistan – Oasis Thacker


Separatists’ Demand for Peace Talk with Pakistan 

Oasis Thacker

 

 

Pakistan anarchy

Is this the Pakistan you want to have talks with?

Soo Many Entertainment Things That… (Oasis Quote) – Oasis Thacker


Soo Many Entertainment Things That…

(Oasis Quote)

Ghanshyam Thakkar (Oasis)

ભારતના રાજકારણની નવી ફોર્મ્યુલા – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


ભારતના રાજકારણની નવી ફોર્મ્યુલા

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

 

Read in English

India’s Elections: The New Formula – Oasis Thacker

હેપ્પી ન્યુ યર [બહકાયે જા ઃ ઑડિયો & વિડિયો] – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) Happy New Year


સૌ મિત્રોને મારા હાર્દિક સાલ મુબારક  (લેખ : નીચે વાંચો)

हेप्पी न्यु यर २०१४

(बहकाये जा : ऑडियो & विडियो)

 घनश्याम ठक्कर (ओएसीस)

Computer Art: Oasis Thacker

Computer Art: Oasis Thacker

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

ગાયિકાઃ જ્યોત્સના હાર્ડિકર

Music Composer & Lyricist: Ghanshyam Thakkar (Oasis)

Singer: Jyotsna Hardikar

Club_Oasis

આજે તો નવાવરસ પહેલાંની સાંજ છે, અને કહેવાતા રૂઢીચુસ્ત લોકો પણ કહેવાતી મર્યાદાઓની લીટી ઓળંગી થોડા મોડર્ન બનવાના, આનંદ માણવાના.

‘બહેકાયે જા’ વિષે
કહેવાતા રૂઢિચુસ્ત ભારતે વેદ કાળથી આજ સુધીમાં , ખજુરાહો-કામસુત્રથી માંડી ઇન્ટરનેટ પૉર્ન વચ્ચે, સેક્સુઅલ સ્વતંત્રતા, નગ્નતા અને શરાબ સંબંધિત નૈતિકતા સંદર્ભમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. બહુધા આ મૂલ્યાંકનો દંભી રહ્યાં છે. અને જે સમયગાળામાં કહેવાતાં નૈતિક મૂલ્યો ઘણાં ઊંચાં હતાં ત્યારે પણ પડદા પાછળ ઘણું બધું ચાલ્યું છે. રાજાઓ,  એક્ટરો, અને ધનિકોને તો  હમેશાં અલગ માપદંડથી માપવામાં આવ્યા છે. આદિવાસી જાતીઓએ તો પોતાનાં અલગ ધોરણ બનાવ્યાં છે, અને જ્યાં સુધી કહેવાતા સુધરેલા સમાજ દ્વારા દખલ ન થઈ ત્યાં સુધી તેઓ ‘અલ્ટ્રા-મોડર્ન’ લાઇફસ્ટાઈલ જીવતા રહ્યા છે.
પશ્ચિમના દેશોમાં પણ આવા ઉતારચઢાવ આવ્યા છે, પણ પૂર્વની સંસ્કૃતિ કરતાં તેઓ બે ડગલાં વધારે ઉદારમતવાદી રહ્યા છે. આ વિષે તો આખું પુસ્તક લખી શકાય. જ્યારે સમય મળશે ત્યારે એક લેખ લખીશ.

‘બહેકાયે જા’ મથાળાને અનુરૂપ, કુદરતી રીતે બેકાબૂ બનેલા જાતિય આવેગનું ગીત છે,
મર્યાદામાં રહેવા માગતી છતાં અસમર્થ બનેલ યુવાનીનું ગીત છે. એ સિડક્ષનની ફરિયાદ અને શરણાગતી વચ્ચે ઝોલાં ખાય છે. શરાબી અસરમાં આવેલી    યુવાની, અને યુવાની-શરાબની અસરમાં આવેલ અસહાય કૌમાર્યનું ગીત છે.

પણ આવી લાગણીઓના ગુંચવાડામાં જ કલા ઉદ્બવે છે, સંગીત ઉદ્ભવે છે, કવિતા ઉદ્ભવે છે.

જ્યોત્સ્ના હાર્ડિકર ખૂબ જ ઉચ્ચ કક્ષાનાં ગાયિકા છે અને આવા સંકુલ લાગણીસભર ગીતને ખૂબ સુંદર રીતે ગાયું છે. જ્યારે આ ગીત લખાયું, સંગીતબધ્ધ થયું, ત્યારે એમ હતું કે આશા ભોંસલે સિવાય કોઈ ગાયિકા આ ગીતને ન્યાય નહીં આપી શકે. આશાજીને ફોન ક્રર્યો તો મારી સાથે (મારા જેવા અજાણયા સંગીતકાર સાથે) ખૂબ જ પ્રેમથી વાત કરી. મારા કમનસીબે તેઓ એક વરસ માટે ભારત, યુરોપ અને અમેરિકામાં બૂક થઈ ગયાં હતાં. મારા સદ્નસીબે જ્યોત્સનાજી મને મળી ગયાં.એ પહેલાં ત્રણ ચાર સારી ગાયિકાઓએ આ ગીત ગાવા પ્ર્યત્ન કરી જોયો હતો, પણ સફળતા મળી ન હતી.

આશા છે, આપ આપની પત્ની-પ્રિયતમા સાથે, આ શરાબી ગીત સાથે સ્લો-ડૅન્સ કરો.

FireworksAnimated

લેને ગઈ પૂત…. (જૂની કહેવત – નવી કહેવત) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


જૂની કહેવત:

લેને ગઈ પૂત, ખો આઈ ખસમ

નવી કહેવત:

મનમોહન સિંહ – નવાઝ શરીફ મિટિંગ – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


मनमोहन सिंह – नवाझ शरीफ मिटिंग 

manmohan_sharif_07082013

घनश्याम ठक्कर (ओएसीस)

uno

Sanctity of Independence Day – Oasis Thacker


Tiranga1.gif

Sanctity of Independence Day – Oasis Thacker