Posts from the ‘દિવાળી’ Category

હેપ્પી દિવાળી (અય માલિક તેરે બંદે હમ) – [વાદ્યસંગીત – શરણાઈ વાદન (સિંથ)] : ઘનશયામ ઠક્કર


સૌ મિત્રોને દિવાળીની શુભેચ્છાઓ

Aye Malik Tere Bande Hum

Instrumental Remix (Shehnai Synth)


Advertisements

હેપ્પી દીવાળી [જ્યોતિકલશ છલકે -વાદ્યસંગીત: સિતાર-સિન્થ] – ઘનશ્યામ ઠક્કર


Jyoti Kalash Chhalake

Instrumental Remix (Sitar-synth)

 Sitar Synth

Oasis Thacker

(Ghanshyam Thakkar)

 

 jyoti-animated

My Poetry

My Music

My Videos

હેપ્પી દિવાળી (અય માલિક તેરે બંદે હમ- શરણાઈ વાદ્યસંગીત સિન્થ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


dipa_l

हेप्पी दिवाली

अय मालिक तेरे मालिक बंदे हम [शहनाई -सिन्थ]

– घनश्याम ठक्कर (ओएसीस)

Ghanshyam Thakkar (Oasis)

MY MUSIC

વૌઠાના મેળામાં….કાર્તિક પૂર્ણિમાએ – ઘનશ્યામ ઠક્કર


વૌઠાના મેળામાં ધબકે ધબક ઑરતા; આંખ્ખડીના સોદાગર દલ્લડાંને ચોરતા!

મને લૈજા મેળે તું હાથ ઝાલી…….કે મારું જોબનિયું જાય સાવ ખાલી.

ગીત ના શબ્દ  ચિત્રની નીચે છે.

વૌઠાના મેળામાં….કાર્તિક પૂર્ણિમાએ – ઘનશ્યામ ઠક્કર         (નિબંધ)

પોરા પૈદે તું PLAY MP3 >>

Computer Art: Ghanshyam Thakkar (Oasis)

ગીત અને સંગીત – ઘનશ્યામ ઠક્કર

સ્વર – કિશોર મનરાજા, જયશ્રી ભોજવિયા અને વૃંદ

પોરી પૈદે તું રૂપની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

પોરા પૈદે તું પ્રીતની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

વૌઠાના મેળામાં ધબકેધબક ઑરતા,

આંખ્ખડીના સોદાગર દલ્લડાંને ચોરતા

મને લૈજા મેળે તું હાથ ઝાલી, કે મારું જોબનિયું જાય સાવ ખાલી!

પોરા પૈદે તું પ્રીતની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

કલબલતા ટહૌકામાં કૈડતો ઉજાગરો,

ઝમકે મારી ઝાંઝરી ને ઘમકે મારો ઘાઘરો

હું તો ઘુંઘટડો ખોલીને ચાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

પોરી પૈદે તું રૂપની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

પોરા પૈદે તું
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
આલબમઃ આસોપાલવની ડાળે
સ્વર:  કિશોર મનરાજા જયશ્રી ભોજવિયા,અને વૃંદ

Published by  OasisThacker

આપની દીવાળી-પ્રેઝન્ટ મળી, આભાર – ઘનશ્યામ ઠક્કર.


આપની દીવાળી-પ્રેઝન્ટ મળી, આભાર – ઘનશ્યામ ઠક્કર

દીપાવલીની શુભેચ્છાઓ [MP-3 શરણાઈ વાદન (સિન્થ) -ઘનશ્યામ ઠક્કર]


‘ગુજરાતી કવિતા અને સંગીત’ના મહેમાનોને, મારા બીજા બ્લોગ અને વેબસાઈટના મહેમાનોને, અને અન્ય મિત્રોને

દીવાળી મુબારક

From
Ghanshyam Thakkar
(Oasis Thacker)
& Family