Posts from the ‘પ્રા. મધુસૂદન કાપડિયા’ Category

સાત માઇગ્રેશન કાવ્યો [કાવ્ય 4: લૅંડિંગ] – ઘનશ્યામ ઠક્કર

સાત માઇગ્રેશન કાવ્યો

 કાવ્ય 4:

લૅંડિંગ *

અછાંદસ

ઘનશ્યામ ઠક્કર

*છાપ-ભૂલઃ ‘

‘જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે’ સંગ્રહમાં આ કાવ્યનું મથાળું ભૂલથી ‘બૅંડિંગ’ છપાયું છે.

———————————–

આ કવિનાં ‘સાત માઇગ્રેશન કાવ્યો’ (૪૮ થી ૫૪ નંબરનાં કાવ્યો) કલ્પનોથી તો સમૃદ્ધ છે જ, કવિની વૈયક્તિક રચનારીતિમાં અ-પૂર્વતા છે. પણ આ બધાથી અભિન્ન/સ્વરૂપથી અભિન્ન જે ચૈતસિક સામગ્રી છે, કાવ્યના ફોર્મમાં મળતી/ તે સિવાય તેનું પ્રાગટ્ય શક્ય નથી. કહો કે Formal Content તે કાવ્યના રસિક અભ્યાસીઓના ઊંડા અધ્યયનનો અભ્યાસ બની રહો.

એક દેશકાલ સંસ્કૃ.તિમાં જન્મી ઉછરેલા સંવેદનશીલ મનુષ્યના ‘દેશાન્તરની તૈયારી (કાવ્યઃ૪૮નું શીર્ષક)થી ‘મૌન’ (કાવ્યઃ૫૪નું શીર્ષક) સુધીના અનેકાનેક સંવેદનો અહીં વ્યક્ત થયા છે. બીજા દેશમાં સ્થિર થયેલા કવિની ધ્યાનપૂર્વકના નિરીક્ષણની સામગ્રી તો અંતે ‘મૌન’ બની રહે છે.

લાભશંકર ઠાકર     ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ    ‘જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે‘ પ્રવેશક

આ કાવ્ય વિષે ઃ મધુસૂદન કાપડિયા (Video)

——————————————————————————————————————————————

સાત માઇગ્રેશન કાવ્યો [કાવ્ય ૩: પાંચ પિસ્તાલીસ અને પશ્ચિમ વચ્ચે ક્યાંક] – ઘનશ્યામ ઠક્કર

સાત માઇગ્રેશન કાવ્યો [કાવ્ય-૨] : આંખોની પછીતના દરવાજેથી – ઘનશ્યામ ઠક્કર

સાત માઇગ્રેશન કાવ્યો [કાવ્ય-૨] : આંખોની પછીતના દરવાજેથી – ઘનશ્યામ ઠક્કર

આ કવિનાં ‘સાત માઇગ્રેશન કાવ્યો’ (૪૮ થી ૫૪ નંબરનાં કાવ્યો) કલ્પનોથી તો સમૃદ્ધ છે જ, કવિની વૈયક્તિક રચનારીતિમાં અ-પૂર્વતા છે. પણ આ બધાથી અભિન્ન/સ્વરૂપથી અભિન્ન જે ચૈતસિક સામગ્રી છે, કાવ્યના ફોર્મમાં મળતી/ તે સિવાય તેનું પ્રાગટ્ય શક્ય નથી. કહો કે Formal Content તે કાવ્યના રસિક અભ્યાસીઓના ઊંડા અધ્યયનનો અભ્યાસ બની રહો.

એક દેશકાલ સંસ્કૃ.તિમાં જન્મી ઉછરેલા સંવેદનશીલ મનુષ્યના ‘દેશાન્તરની તૈયારી (કાવ્યઃ૪૮નું શીર્ષક)થી ‘મૌન’ (કાવ્યઃ૫૪નું શીર્ષક) સુધીના અનેકાનેક સંવેદનો અહીં વ્યક્ત થયા છે. બીજા દેશમાં સ્થિર થયેલા કવિની ધ્યાનપૂર્વકના નિરીક્ષણની સામગ્રી તો અંતે ‘મૌન’ બની રહે છે.

લાભશંકર ઠાકર     ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ    ‘જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે‘ પ્રવેશક

આ કાવ્ય વિષે ઃ મધુસૂદન કાપડિયા (Video)

સાત માઇગ્રેશન કાવ્યો [કાવ્ય-૧ ઃ તૈયારી] (અછાંદસ) – ઘનશ્યામ ઠક્કર

સાત માઇગ્રેશન કાવ્યો [કાવ્ય-૧ ઃ તૈયારી] (અછાંદસ) – ઘનશ્યામ ઠક્કર

સાત માઇગ્રેશન કાવ્યો

કાવ્ય-૧ : તૈયારી

અછાંદસ

ઘનશ્યામ ઠક્કર

આ કવિનાં ‘સાત માઇગ્રેશન કાવ્યો’ (૪૮ થી ૫૪ નંબરનાં કાવ્યો) કલ્પનોથી તો સમૃદ્ધ છે જ, કવિની વૈયક્તિક રચનારીતિમાં અ-પૂર્વતા છે. પણ આ બધાથી અભિન્ન/સ્વરૂપથી અભિન્ન જે ચૈતસિક સામગ્રી છે, કાવ્યના ફોર્મમાં મળતી/ તે સિવાય તેનું પ્રાગટ્ય શક્ય નથી. કહો કે  Formal Content  તે કાવ્યના રસિક અભ્યાસીઓના ઊંડા અધ્યયનનો અભ્યાસ બની રહો.

લાભશંકર ઠાકર     ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ    ‘જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે‘ પ્રવેશક

આ કાવ્ય વિષે ઃ મધુસૂદન કાપડિયા (Video)

ગઝલપઠન, આસ્વાદ અને નિવેદન (યુ ટ્યુબ વિડિયો) – ઘનશ્યામ ઠક્કર

ગઝલપઠન, આસ્વાદ અને નિવેદન (યુ ટ્યુબ વિડિયો)

ઘનશ્યામ ઠક્કર

જખ્મો

GazalPathan_Jakhmo by Ghanshyam Thakkar

ગઝલ મારી દ્રષ્ટિએ સૌથી કઠિન કાવ્યપ્રકાર છે. ગીતને રૂપાળા શબ્દ અને અલંકારથી સજાવી શકાય. અછાંદસ કાવ્યને અપરિમિત લક્ષણોનો લાભ લઈ ઉચ્ચતા તરફ લઈ જઈ શકાય. પણ ગઝલમાં કોઈ છટકબારી નથી.

સૌ પ્રથમ તો બંધારણની કડક પરિમિતતા. અને શીસ્ત જાળવવી પડે . કિંચિત્માત્ર લયભંગ થાય, કાફિયાની મર્યાદા જળવાય, રદીફને ભાગી છુટવા મથતી ભેંસની જેમ તાણી તાણીને શેરના ખીલા સાથે સાંકળવો પડે, તો તે ગઝલ અર્થના સત્વ સુધી જતાં પહેલાં ભાગી પડે. ગઝલ જેટલી પાઠકોને અનુલક્ષીને લખાય તેટલી શ્રોતાઓને ધ્યાનમાં રાખી લખાવી જોઈએ. અર્થાત તેમાં શબ્દ અને છંદના ધ્વનીને અત્યંત મહત્વ અપાવું જોઈએ. લયનું વહેણ સરળ હોવું જોઈએ. ગઝલ પરંપરાગત આશિકમાશૂકના ઇશ્કની હોય, કે પછી આધુનિક સરરિયલ હોય, પણ તેમાં ખુમારી હોવી આવશ્યક છે.

પણ આટલું કર્યા પછી જો શેરમાં નવી કલ્પના  હોય, કલ્પનામાં સત્વ હોય, , અને સત્વમાં છટા હોય, તો ઉપર જણાવેલાં બધાં લક્ષણની સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પણ ગઝલ ગીફ્ટરૅપ લપેટેલા ખાલી ખોખા જેવીફિલ્મી ગઝલ બનવાની.  

આટલા નિવેદન પછી મારી ગઝલજખ્મોવાંચું છું. ગઝલકુમાર સામયિકના ઑક્ટોબર ૧૯૭૦ના અંકમાં પ્રગટ થઈ હતી 

અમેરિકન ગુજરાતી સાહિત્યકારો ( Video વિડિયો) – પ્રા. મધુસૂદન કાપડિયા

અમેરિકન ગુજરાતી સાહિત્યકારો

પ્રા. મધુસૂદન કાપડિયા

Video વિડિયો

સૌજન્યઃ

ગુજરાતી સાહિત્ય અકાદમી (બ્રિટન)

ગુજરાતી સાહિત્ય પરિષદ (અમદાવાદ)