Posts from the ‘સંગ્ગીતો (lyrics)’ Category

નવી પોસ્ટ – ઘનશ્યામ ઠક્કર


પ્રિય મિત્રો

છેલ્લા થોડા દિવસથી સંગીતના અગત્યના પ્રોજેક્ટમાં વ્યસ્ત છું, તેથી નવી પોસ્ટ સમયસર મૂકી શક્યો નથી; એ માટે માફ કરજો. ટૂક સમયમાં એક અગત્યના સમાચાર પોસ્ટ દ્વારા મૂકીશ, તે આપ સૌને આનંદવિભોર કરી દેશે.  સરપ્રાઈઝ માટે તૈયાર રહેજો.

ઘનશ્યામ ઠક્કર

સંગીતઃ નંદના કુંવર – ઘનશ્યામ ઠક્કર [હોળી મુબારક]


સંગીતઃ

નંદના કુંવર – ઘનશ્યામ ઠક્કર

ગીત સાંભળવા ઉપર ક્લિક કરો

[હોળી મુબારક]

સોડી સીસમ-સટાકડી – ઘનશ્યામ ઠક્કર


આજનું સંગીત

 

ગીત સાંભળવા નીચે ક્લીક કરો

 

સોડી સીસમ-સટાકડી

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, નેહા મહેતા અને વ્રુંદ
સંગીત આલબમ : આસોપાલવની ડાળે