Posts from the ‘હેપ્પી ન્યુ યર’ Category

હેપ્પી દિવાળી [જ્યોતિ કલશ છલકે -વાદ્યસંગીત: સિતાર-સિન્થ] – ઘનશ્યામ ઠક્કરHappy Diwali

Jyoti Kalash Chhalke

Sitar Instrumental

Ghanshyam Thakkar घनश्याम ठक्कर ઘનશ્યામ ઠક્કર

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)નો પરિચય

My Poetry

My Music

My Videos

TWO TOP VIDEOS

800,000  hits on youtube and counting,   plus ???? Mp3 hits

Man Dole Mera Tan Dole (Instrumental Snake-Charmer Music) – Oasis Thacker [Ghanshyam Thakkar]

Over 82,000 hits on youtuve, plus ???? on MP3

Mere Desh Ki Dharti Sona

(Instrumental Synchronized With Original Film Video)

હેપ્પી ન્યુ યર – ઘનશ્યામ ઠક્કર [पिया तू अब तो आजा – इन्स्ट्रुमेंटल डान्स रिमिक्स] Ghanshyam Thakkar ]


Happy New Year

Piya Tu Ab To Aaja

Instrumental Remix

FireworksAnimatedMBD600OWNER1.gif

About Ghanshyam Thakkar

Oasis Thacker

Original Score: R.D.Burman

Film: Caravan


My Poetry

My Music

My Videos

About Ghanshyam Thakkar

TWO TOP VIDEOS  hits on youtube and counting,   plus ???? Mp3 hits

Over 1 million hits on youtube, plus ???? on MP3

Man Dole Mera Tan DolePLAY AUDIOPLAY VIDEO

Over 80,000 hits on youtube, plus ???? on MP3

Mere Desh Ki Dharti Sona

Mere Desh Ki Dharti Sona
PLAY AUDIOPLAY VIDEO

(Instrumental synchronized with original film video)

હેપ્પી ન્યુ યર ૨૦૧૯ [સાઉંડ ઓફ મ્યુઝિક ઓર્ક્રેસ્ટ્રા – ઘનશ્યામ ઠક્કર]


સૌ મિત્રોને મારા હેપ્પી ન્યુ યર
દર વર્ષની જેમ આ વર્ષે પણ મારા બધા બ્લોગ અને વેબસાઈટ પર પધારી, મારી કવિતા, મારું સંગીત માણી મને આનંદિત કર્યો છે.
આશા છે કે ૨૦૧૯નું વર્ષ આપના માટે ખુબ જ સુખદાયી નીવડે.
ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

Sound of Music Theme Orchestra

Christmas in Dallas

===============

Music Composer and Performer:Oasis Thacker

My Poetry

My Music

My Videos

TWO TOP VIDEOS

800,000  hits on youtube and counting,   plus ???? Mp3 hits

Man Dole Mera Tan Dole (Instrumental Snake-Charmer Music) – Oasis Thacker [Ghanshyam Thakkar]

Over 82,000 hits on youtuve, plus ???? on MP3

Mere Desh Ki Dharti Sona

(Instrumental Synchronized With Original Film Video)

 

 

હેપ્પી ન્યુ યર 2017 [पिया तू अब तो आजा – इन्स्ट्रुमेंटल डान्स रिमिक्स] – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) Ghanshyam Thakkar (Oasis)


સૌ મિત્રોને ૨૦૧૭ માટે  નૂતન વર્ષાભિનંદન

Piya Tu Ab To Aaja

Instrumental Remix

FireworksAnimated

Ghanshyam Thakkar (Oasis)

હેપ્પી ન્યુ યર (બહકાયે જા ડેન્સ રિમિક્સ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


સૌ મિત્રોને મારા હાર્દિક હેપ્પી ન્યુ યર

ઘનશ્યામ ઠક્કર

हेप्पी न्यु यर २०१६

[बहकाये जा डान्स रिमिक्स]

FireworksAnimated.gifFireworksAnimated

घनश्याम ठक्कर (ओएसीस)

Ghanshyam Thakkar (Oasis)

હેપ્પી ન્યુ યર (ક્રિસમસ્ની યાદો – વિડિયો) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


Read in English                 हिन्दी में पढिये

પ્રિય મિત્રો,

સાલ મુબારક. ૨૦૧૫નું વરસ આપ સૌને સૌથી વધારે સુખ આપનારું બને. મારા વેબસાઈટ અને બ્લોગના મહેમાન બની મારા કલા-જીવનના સાથી બનવા આપ સૌનો આભાર. ક્રિસમસ અને ન્યુ યર જીવનના સારા સમયમાં આવ્યાં હશે, કે કપરા સમયમાં આવ્યાં હશે……. સમય વિત્યા બાદ બન્ને આપણી સ્મૃતિઓનો, આપણા જીવનના ઇતિહાસનો અગત્યનો હિસ્સો બની જાય છે. આપણે સારા સમયની યાદોને માણીએ છીએ, અને વિતેલ કપરી ક્ષણો સાથે સુલેહ કરીએ છીએ. અને આ ગુજરેલો જમાનો હ્રદયનો અખંડ આનંદ અને સંબંધોની સિમ્ફની બની જાય છે.

આ વિડિયોમાં મારા જીવની થોડી ક્રિસ્મસો અને ન્યુ યરની યાદો જોવા મળશે. બૅકગ્રાઉંડમાં મારું વાદ્ય ગીત ‘The Full-Earth Night on The Moon’ સંભળાશે, જે મારા આલબમ ‘DewDrops on The Oasis‘ માંથી લીધેલ છે.

Happy New Year (New Year/Christmas Memories Video)

Ghanshyam Thakkar – Oasis

christ-709-550-2

My first moment of New Year 2014 (Comedy) – Ghanshyam Thakkar (Oasis)


My first moment of New Year 2014

(Comedy)

Computer Art: Ghanshyam Thakkar (Oasis)

Computer Art: Ghanshyam Thakkar (Oasis)

Computer Art:Ghanshyam Thakkar

Ghanshyam Thakkar (Oasis)

હેપ્પી ન્યુ યર [બહકાયે જા ઃ ઑડિયો & વિડિયો] – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) Happy New Year


સૌ મિત્રોને મારા હાર્દિક સાલ મુબારક  (લેખ : નીચે વાંચો)

हेप्पी न्यु यर २०१४

(बहकाये जा : ऑडियो & विडियो)

 घनश्याम ठक्कर (ओएसीस)

Computer Art: Oasis Thacker

Computer Art: Oasis Thacker

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

ગાયિકાઃ જ્યોત્સના હાર્ડિકર

Music Composer & Lyricist: Ghanshyam Thakkar (Oasis)

Singer: Jyotsna Hardikar

Club_Oasis

આજે તો નવાવરસ પહેલાંની સાંજ છે, અને કહેવાતા રૂઢીચુસ્ત લોકો પણ કહેવાતી મર્યાદાઓની લીટી ઓળંગી થોડા મોડર્ન બનવાના, આનંદ માણવાના.

‘બહેકાયે જા’ વિષે
કહેવાતા રૂઢિચુસ્ત ભારતે વેદ કાળથી આજ સુધીમાં , ખજુરાહો-કામસુત્રથી માંડી ઇન્ટરનેટ પૉર્ન વચ્ચે, સેક્સુઅલ સ્વતંત્રતા, નગ્નતા અને શરાબ સંબંધિત નૈતિકતા સંદર્ભમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. બહુધા આ મૂલ્યાંકનો દંભી રહ્યાં છે. અને જે સમયગાળામાં કહેવાતાં નૈતિક મૂલ્યો ઘણાં ઊંચાં હતાં ત્યારે પણ પડદા પાછળ ઘણું બધું ચાલ્યું છે. રાજાઓ,  એક્ટરો, અને ધનિકોને તો  હમેશાં અલગ માપદંડથી માપવામાં આવ્યા છે. આદિવાસી જાતીઓએ તો પોતાનાં અલગ ધોરણ બનાવ્યાં છે, અને જ્યાં સુધી કહેવાતા સુધરેલા સમાજ દ્વારા દખલ ન થઈ ત્યાં સુધી તેઓ ‘અલ્ટ્રા-મોડર્ન’ લાઇફસ્ટાઈલ જીવતા રહ્યા છે.
પશ્ચિમના દેશોમાં પણ આવા ઉતારચઢાવ આવ્યા છે, પણ પૂર્વની સંસ્કૃતિ કરતાં તેઓ બે ડગલાં વધારે ઉદારમતવાદી રહ્યા છે. આ વિષે તો આખું પુસ્તક લખી શકાય. જ્યારે સમય મળશે ત્યારે એક લેખ લખીશ.

‘બહેકાયે જા’ મથાળાને અનુરૂપ, કુદરતી રીતે બેકાબૂ બનેલા જાતિય આવેગનું ગીત છે,
મર્યાદામાં રહેવા માગતી છતાં અસમર્થ બનેલ યુવાનીનું ગીત છે. એ સિડક્ષનની ફરિયાદ અને શરણાગતી વચ્ચે ઝોલાં ખાય છે. શરાબી અસરમાં આવેલી    યુવાની, અને યુવાની-શરાબની અસરમાં આવેલ અસહાય કૌમાર્યનું ગીત છે.

પણ આવી લાગણીઓના ગુંચવાડામાં જ કલા ઉદ્બવે છે, સંગીત ઉદ્ભવે છે, કવિતા ઉદ્ભવે છે.

જ્યોત્સ્ના હાર્ડિકર ખૂબ જ ઉચ્ચ કક્ષાનાં ગાયિકા છે અને આવા સંકુલ લાગણીસભર ગીતને ખૂબ સુંદર રીતે ગાયું છે. જ્યારે આ ગીત લખાયું, સંગીતબધ્ધ થયું, ત્યારે એમ હતું કે આશા ભોંસલે સિવાય કોઈ ગાયિકા આ ગીતને ન્યાય નહીં આપી શકે. આશાજીને ફોન ક્રર્યો તો મારી સાથે (મારા જેવા અજાણયા સંગીતકાર સાથે) ખૂબ જ પ્રેમથી વાત કરી. મારા કમનસીબે તેઓ એક વરસ માટે ભારત, યુરોપ અને અમેરિકામાં બૂક થઈ ગયાં હતાં. મારા સદ્નસીબે જ્યોત્સનાજી મને મળી ગયાં.એ પહેલાં ત્રણ ચાર સારી ગાયિકાઓએ આ ગીત ગાવા પ્ર્યત્ન કરી જોયો હતો, પણ સફળતા મળી ન હતી.

આશા છે, આપ આપની પત્ની-પ્રિયતમા સાથે, આ શરાબી ગીત સાથે સ્લો-ડૅન્સ કરો.

FireworksAnimated