Posts from the ‘હોળી’ Category

હેપ્પી હોળી [ગોવિંદા આલા રે) ઇંસ્ટ્રુમેંટલ વાદ્યસંગીત – ઘનશ્યામ ઠક્કર [ઓએસીસ]


Happy Holi

Govinda Aala Re Aala

Instrumental Remix

Play MP3 Audio

Youtube video

घनश्याम ठ्क्कर- (ओएसीस)

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)નો પરિચય

About Ghanshyam Thakkar

ગુજરાતી વેબ-ઘનશ્યામ ઠક્કર

Happy holi to all the friends

Ghanshyam Thakkar

Oasis Thacker

हेप्पी होली अरे जारे हट नटखट (रिमिक्स) ः स्वर और संगीत – घनश्याम ठक्कर (ओएसीस)

हेप्पी होली [बद्री की दुल्हनिया (इंस्ट्रुमेंटल म्यूजिक) – घनश्याम ठक्कर (ओएसीस) Ghanshyam Thakkar

होली की शुभकामनाएं – घनश्याम ठक्कर [ओएसीस] रंग बरसे भीगे चुनर वाली – Ghansham Thakkar (Oasis)

————————–

मेरा संगीत

मेरी कविता

मेरे विडियो

My Poetry

My Music

My Videos

TWO TOP VIDEOS

1 MILLION  hits on youtube and counting,   plus ???? Mp3 hits

Man Dole Mera Tan Dole (Instrumental Snake-Charmer Music) – Oasis Thacker [Ghanshyam Thakkar]

Over 86,000 hits on youtube [Due to technical difficulty video cannot be seen until fixed]

Play MP3 Audio Mere Desh Ki Dharti Sona 

હેપ્પી હોળી [અરે જા રે હટ નટખટ ઃ સ્વર અને સંગીત ઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)]


_Navrang2

Sandya [Film: Navrang]

अरे जारे हट नटखट (रिमिक्स) ः

स्वर और संगीत – घनश्याम ठक्कर (ओएसीस)

Original Song by C. Ramchandra, Asha Bhosle & Mahendra Kapoor

सभी दोस्तों को होली की शुभकामनाएं.

घनश्याम ठक्कर (ओएसीस)

——————————————————————————————————————-

Ghanshyam Thakkar

Oasis Thacker


My Music

My Videos

TWO TOP VIDEOS

150,000  hits on youtube and counting,   plus ???? Mp3 hits

Man Dole Mera Tan Dole (Instrumental Snake-Charmer Music) – Oasis Thacker [Ghanshyam Thakkar]

Over 76,000 hits on youtuve, plus ???? on MP3

Mere Desh Ki Dharti Sona

(Instrumental synchronized with original film video)

હેપ્પી હોળી (ગોવિંદા આલા રે આલા – ઈન્સ્ટ્રુમેંટલ રિમિક્સ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) Ghanshyam Thakkar


Happy Holi

Govinda Aala Re Aala

Instrumental Remix

ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)

 

govinda4

હેપ્પી હોલી (અરે જારે હટ : સ્વર અને સુર – ઘનશ્યામ ઠક્કર)


સૌ મિત્રોને હોળી માટે શુભેચ્છાઓ

આજે આપ સૌના માટે મેં ફિલ્મ નવરંગનું જાણીતું હોળી ગીત ‘અરે જારે હટ નટખટ’ નું વાદ્ય સંગીત તૈયાર કર્યું છે, એમાં મારો સ્વર પણ સાંભળવા મળશે.

આગળ વાંચો 

Sandya [Film: Navrang]

Sandya [Film: Navrang]

હેપ્પી હોલી (અરે જારે હટ : સ્વર અને સુર – ઘનશ્યામ ઠક્કર)

   Play>   

 This post in English   :   Happy Holi (Are Jare Hat : Instrumental and Voice : Oasis Thacker)

यह पोस्ट हिन्दी में :   हेप्पी होली [अरे जारे हट नटखट (रिमिक्स) :स्वर और संगीत – घनश्याम ठक्कर (ओएसीस)

Sandya [Film: Navrang]

Sandya [Film: Navrang]

હેપ્પી હોલી (અરે જારે હટ : સ્વર અને સુર – ઘનશ્યામ ઠક્કર)

હોળીના તહેવારની શુભેચ્છાઓ – ઘનશ્યામ ઠક્કર [ઓએસીસ]


होली की शुभकामनाएं


Happy Holi

Happy Holi

घनश्याम ठक्कर [ओएसीस]

Happy Holi – Ghansham Thakkar (Oasis)

રંગ બરસે ઇન્સ્ટ્રુમેન્ટલ રિમિક્સ MP3 – ઘનશ્યામ ઠક્કર


રંગ બરસે ઇન્સ્ટ્રુમેન્ટલ રિમિક્સ.

ઘનશ્યામ ઠક્કર

મિત્રો,

હોળીના દિવસે ‘રંગ બરસે’ના ઇન્સ્ટ્રુમેન્ટલ રિમિક્સ, અને કૉમેન્ટ્રી + હાસ્યના વિડિયોની પોસ્ટ મૂકી હતી. મારા બ્લોગ પર ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો. માત્ર ગીત માટેની માગણી પણ થઈ તેથી આ વાદ્ય સંગીતની MP3 પણ અલગ પોસ્ટમાં મુકી છે.

ઘનશ્યામ ઠક્કર

હોળીના તહેવારની શુભેચ્છાઓ ઃ (રંગ બરસે ઇન્સ્ટ્રુમેન્ટલ રિમિક્સ.) – ઘનશ્યામ ઠક્કર


હોળીના તહેવારની શુભેચ્છાઓ

Play Video>>


(રંગ બરસે ઇન્સ્ટ્રુમેન્ટલ રિમિક્સ.)

ઘનશ્યામ ઠક્કર

પ્રિય મિત્રો, હોળીના તહેવારો માટે આપ સૌ મહેમાનોને મારી હાર્દિક શુભેચ્છાઓ.

આશા છે કે આપ સૌને હૉળીના આ યાદગાર ગીતનું વાદ્યસંગીત ગમશે. પણ જ્યાં સુધી તમારા કમ્પ્યુટરને એમ્પ્લીફાયર સાથે જોડી તમે ડેન્સ નહીં કરો ત્યાં સુધી આપણને તો સંતોષ નહીં થાય. કોઈ ફિલ્મમાં સારી એક્ટિંગ હોય, કોઈમાં સારું સંગીત હોય. એવી ખૂબ જ થોડી ફિલ્મો બની છે જેમાં બધું ૧૦૦% હોય. ‘સિલસિલા’ આવી એક ફીલ્મ છે. વાર્તા, દિગ્દર્શન, અભિનય, સંગીત, ગીત કશામાં એક અંશની પણ ઉણપ નથી. આવી ફિલ્મોને ‘ક્લાસિક ફિલ્મો’ કહી શકાય. મહાન સંગીતજ્ઞ શીવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચોરસિયા લેજન્ડરી સંતુર અને બંસરી વાદકો તો છે જ, પણ સંગીત સર્જક તરીકે પણ એટલા જ મહાન છે. અમિતાભ બચ્ચને આ ગીત ગાયું અને પછી તે પર જાણીતો ડાન્સ કરી ગીતને અમર બનાવી દીધું. ફિલ્મમાં પાંચ ઉત્તમ હિરો-હિરોઇનો છે, અને બધાનો અભિનય ૧૦૦% છે.

હોળી આમ તો નિર્દોશ વસંતોત્સવ છે, જેને આપણે બેફામ રંગો છાંટી, તોફાન-મસ્તી કરી, નૃત્ય કરી ઉજવીએ છીએ. પણ ક્યારેક આવા પ્રસંગો મનની અસંતુષ્ઠ અભિલાશાઓને બહાર લાવે છે. સામાન્ય રીતે સંયમી માણસો પણ ક્યારેક ભાંગના નશામાં, તો ક્યારેક સુષુપ્ત આકાંક્ષાઓના નશામાં બેશરમ બનીને અનુચિત વર્તન કરી બેસે છે, અને આ લાગણીના ઉછાળાના પરિણામે સ્વજનોના ર્હદયને ઠેસ પણ પહોંચાડે છે. ગીત સાથે ભજવાતું ફિલ્મનું આ દ્ર્શ્ય માનવ-મનની આવી મિશ્ર અને જટિલ ભાવનાઓનું આબેહુબ ચિત્રણ કરે છે.

ગીત સાથે થોડી રમુજ પણ મૂકી છે. અરે હા, મેં પણ બેશરમ બની થોડો ડાન્સ દેખાડ્યો છે વિડિયૌમાં ઃ)

ઘનશામ ઠક્કર