Posts from the ‘काव्य पठन’ Category

હેપ્પી હોલી (અરે જારે હટ : સ્વર અને સુર – ઘનશ્યામ ઠક્કર)


સૌ મિત્રોને હોળી માટે શુભેચ્છાઓ

આજે આપ સૌના માટે મેં ફિલ્મ નવરંગનું જાણીતું હોળી ગીત ‘અરે જારે હટ નટખટ’ નું વાદ્ય સંગીત તૈયાર કર્યું છે, એમાં મારો સ્વર પણ સાંભળવા મળશે.

આગળ વાંચો 

Sandya [Film: Navrang]

Sandya [Film: Navrang]

હેપ્પી હોલી (અરે જારે હટ : સ્વર અને સુર – ઘનશ્યામ ઠક્કર)

   Play>   

 This post in English   :   Happy Holi (Are Jare Hat : Instrumental and Voice : Oasis Thacker)

यह पोस्ट हिन्दी में :   हेप्पी होली [अरे जारे हट नटखट (रिमिक्स) :स्वर और संगीत – घनश्याम ठक्कर (ओएसीस)

Sandya [Film: Navrang]

Sandya [Film: Navrang]

હેપ્પી હોલી (અરે જારે હટ : સ્વર અને સુર – ઘનશ્યામ ઠક્કર)

ચઢે (ગઝલપઠન – વિડિયો & ઑડિયો ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


ચઢે (ગઝલપઠન – વિડિયો & ઑડિયો )

Chadhe (Gazal Pathan Video & Audio)

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

Ghanshyam Thakkar (Oasis)

નવું વેબપેજ: જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે (કાવ્યપઠન સાથે) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


નવું વેબપેજ: જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે

(કાવ્યપઠન સાથે)

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

નવું વેબ પેજઃ ‘ભૂરી શાહીના કૂવા કાંઠે’ – ઘનશ્યામ ઠક્કર


Bhoori-ShahiNa Kuva Kanthe

નવું વેબ પેજઃ ‘ભૂરી શાહીના કૂવા કાંઠે’

મિત્રો,

મારી વેબસાઇટનાં ઘણાં અગત્યનાં પેજની ડિઝાઇન જ્યારે હું વેબ-પેજ ડિઝાઇન શીખી રહ્યો હતો ત્યારે કરી હતી, તેથી મને પોતાને પણ ખાસ પસંદ ન હતી. જેમ જેમ આ વિષયમાં આવડત વધતી ગઈ, તેમ……..

અાગળ વાંચો

दूर खिसक जाय ये सफर! [गीत] (लिखित और वीडियो) – घनश्याम ठक्कर (ओएसीस)


दूर खिसक जाय ये सफर! [गीत] (लिखित और वीडियो काव्य पठन) – घनश्याम ठक्कर (ओएसीस)

Play-Sign

Computer Art: Oasis ThackerComputer Art: Oasis Thacker

મિત્રો,

આ પહેલાંની પોસ્ટમાં મેં જણાવ્યું હતું કે
આઘેથી દૂરનાં નજીક‘નો અને તેના અંગ્રેજી ભાવાંતર ‘Spoor Gatherers! O!‘ નાં વિડિયો-પઠન અને લેખિત મૂક્યા પછી મેં તાજેતરમાં કરેલા હિન્દી ભાવાંતરનું વિડિયો-પઠન અને લેખિત સ્ક્રીપ્ટની પોસ્ટ મૂકીશ. આજે એ શુભ દિન છે જ્યારે એક કાવ્ય ત્રણ ભાષાઓમાં, લય સાથે, આપને વાંચવા/સાંભળવા મળશે.! दूर खिसक जाय ये सफर!  નો લય અને ‘‘આઘેથી દૂરનાં નજીક”નો લય એક સરખો છે, તે આ ભાવાંતરની વિશેષતા છે.

ઘનશ્યામ ઠક્કર

——————————————————

Door Khisak Jaay Ye Safar – Ghanshyam Thakkar (Oasis Thacker)

———————————————————

Bhoori-ShahiNa Kuva Kanthe Jambudi KshanNa Prashna Padre Bhoori ShahiNa Khalkhal
AasopalavNi Dale O Raaj Re DewDrops on the Oasis