Posts from the ‘Gujarati Essay’ Category

નવરાત્રિની શુભેચ્છાઓ મેંદી રંગ લાગ્યો સંગીતકાર અને વાદક: ઘનશ્યામ ઠક્કર/ સ્વરઃ દમયંતી બરડાઈ અને વ્રુંદ Ghanshyam Thakkar [Oasis Thacker] Mendi Rang Lagyo


નવરાત્રિની શુભેચ્છાઓ

મેંદી રંગ લાગ્યો

સ્વરઃ દમયંતી બરડાઈ અને વ્રુંદ
Music Composer and Performer: Ghanshyam Thakkar [Oasis Thacker]
Mendi Rang Lagyo
dipa_l
O Raaj Re - Ghanshyam Thakkar

અમદાવાદના કાર માલિક વાનર (યુ ટ્યુબ વિડિયો) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


અમદાવાદના કાર માલિક વાનર

(યુ ટ્યુબ વિડિયો) 

monkey-solo.jpeg

ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)

બાપુની ગાડી અને અમદાવાદની ગાયો – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


બાપુની ગાડી અને અમદાવાદની ગાયો

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

 

cows-on-streets.jpg

ભારતના રાજકારણની નવી ફોર્મ્યુલા – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


ભારતના રાજકારણની નવી ફોર્મ્યુલા

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

 

Read in English

India’s Elections: The New Formula – Oasis Thacker

હેપ્પી હોલી (અરે જારે હટ : સ્વર અને સુર – ઘનશ્યામ ઠક્કર)


સૌ મિત્રોને હોળી માટે શુભેચ્છાઓ

આજે આપ સૌના માટે મેં ફિલ્મ નવરંગનું જાણીતું હોળી ગીત ‘અરે જારે હટ નટખટ’ નું વાદ્ય સંગીત તૈયાર કર્યું છે, એમાં મારો સ્વર પણ સાંભળવા મળશે.

આગળ વાંચો 

Sandya [Film: Navrang]

Sandya [Film: Navrang]

હેપ્પી હોલી (અરે જારે હટ : સ્વર અને સુર – ઘનશ્યામ ઠક્કર)

   Play>   

 This post in English   :   Happy Holi (Are Jare Hat : Instrumental and Voice : Oasis Thacker)

यह पोस्ट हिन्दी में :   हेप्पी होली [अरे जारे हट नटखट (रिमिक्स) :स्वर और संगीत – घनश्याम ठक्कर (ओएसीस)

Sandya [Film: Navrang]

Sandya [Film: Navrang]

હેપ્પી હોલી (અરે જારે હટ : સ્વર અને સુર – ઘનશ્યામ ઠક્કર)

હેપ્પી ન્યુ યર [બહકાયે જા ઃ ઑડિયો & વિડિયો] – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) Happy New Year


સૌ મિત્રોને મારા હાર્દિક સાલ મુબારક  (લેખ : નીચે વાંચો)

हेप्पी न्यु यर २०१४

(बहकाये जा : ऑडियो & विडियो)

 घनश्याम ठक्कर (ओएसीस)

Computer Art: Oasis Thacker

Computer Art: Oasis Thacker

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

ગાયિકાઃ જ્યોત્સના હાર્ડિકર

Music Composer & Lyricist: Ghanshyam Thakkar (Oasis)

Singer: Jyotsna Hardikar

Club_Oasis

આજે તો નવાવરસ પહેલાંની સાંજ છે, અને કહેવાતા રૂઢીચુસ્ત લોકો પણ કહેવાતી મર્યાદાઓની લીટી ઓળંગી થોડા મોડર્ન બનવાના, આનંદ માણવાના.

‘બહેકાયે જા’ વિષે
કહેવાતા રૂઢિચુસ્ત ભારતે વેદ કાળથી આજ સુધીમાં , ખજુરાહો-કામસુત્રથી માંડી ઇન્ટરનેટ પૉર્ન વચ્ચે, સેક્સુઅલ સ્વતંત્રતા, નગ્નતા અને શરાબ સંબંધિત નૈતિકતા સંદર્ભમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. બહુધા આ મૂલ્યાંકનો દંભી રહ્યાં છે. અને જે સમયગાળામાં કહેવાતાં નૈતિક મૂલ્યો ઘણાં ઊંચાં હતાં ત્યારે પણ પડદા પાછળ ઘણું બધું ચાલ્યું છે. રાજાઓ,  એક્ટરો, અને ધનિકોને તો  હમેશાં અલગ માપદંડથી માપવામાં આવ્યા છે. આદિવાસી જાતીઓએ તો પોતાનાં અલગ ધોરણ બનાવ્યાં છે, અને જ્યાં સુધી કહેવાતા સુધરેલા સમાજ દ્વારા દખલ ન થઈ ત્યાં સુધી તેઓ ‘અલ્ટ્રા-મોડર્ન’ લાઇફસ્ટાઈલ જીવતા રહ્યા છે.
પશ્ચિમના દેશોમાં પણ આવા ઉતારચઢાવ આવ્યા છે, પણ પૂર્વની સંસ્કૃતિ કરતાં તેઓ બે ડગલાં વધારે ઉદારમતવાદી રહ્યા છે. આ વિષે તો આખું પુસ્તક લખી શકાય. જ્યારે સમય મળશે ત્યારે એક લેખ લખીશ.

‘બહેકાયે જા’ મથાળાને અનુરૂપ, કુદરતી રીતે બેકાબૂ બનેલા જાતિય આવેગનું ગીત છે,
મર્યાદામાં રહેવા માગતી છતાં અસમર્થ બનેલ યુવાનીનું ગીત છે. એ સિડક્ષનની ફરિયાદ અને શરણાગતી વચ્ચે ઝોલાં ખાય છે. શરાબી અસરમાં આવેલી    યુવાની, અને યુવાની-શરાબની અસરમાં આવેલ અસહાય કૌમાર્યનું ગીત છે.

પણ આવી લાગણીઓના ગુંચવાડામાં જ કલા ઉદ્બવે છે, સંગીત ઉદ્ભવે છે, કવિતા ઉદ્ભવે છે.

જ્યોત્સ્ના હાર્ડિકર ખૂબ જ ઉચ્ચ કક્ષાનાં ગાયિકા છે અને આવા સંકુલ લાગણીસભર ગીતને ખૂબ સુંદર રીતે ગાયું છે. જ્યારે આ ગીત લખાયું, સંગીતબધ્ધ થયું, ત્યારે એમ હતું કે આશા ભોંસલે સિવાય કોઈ ગાયિકા આ ગીતને ન્યાય નહીં આપી શકે. આશાજીને ફોન ક્રર્યો તો મારી સાથે (મારા જેવા અજાણયા સંગીતકાર સાથે) ખૂબ જ પ્રેમથી વાત કરી. મારા કમનસીબે તેઓ એક વરસ માટે ભારત, યુરોપ અને અમેરિકામાં બૂક થઈ ગયાં હતાં. મારા સદ્નસીબે જ્યોત્સનાજી મને મળી ગયાં.એ પહેલાં ત્રણ ચાર સારી ગાયિકાઓએ આ ગીત ગાવા પ્ર્યત્ન કરી જોયો હતો, પણ સફળતા મળી ન હતી.

આશા છે, આપ આપની પત્ની-પ્રિયતમા સાથે, આ શરાબી ગીત સાથે સ્લો-ડૅન્સ કરો.

FireworksAnimated

સાઇક્લોન અને સ્ટેમ્પીડ : ભારતના બે વિરોધાભાસ – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


સાઇક્લોન અને સ્ટેમ્પીડ : ભારતના બે વિરોધાભાસ

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

જ્યારે મહા-સાઇક્લોન ફેઇલીનની આગાહી થઈ ત્યારે બધાના જીવ અધ્ધર થઈ ગયા હતા. ૧૯૯૯ના પ્રદીપ સાઇક્લોનને કારણે ૧૫૦૦૦ માણસોએ જીવ ગુમાવ્યા હતા. ગઈકાલ ના સાઇક્લોન ફેઇલીનમાં માત્ર ૨૩નાં મોત થયાં હતાં. આગળ વાંચો

એને વિજોગ [ગીત – સંગીતઃ ઘનશ્યામ ઠક્કર] નવરાત્રીની શુભેચ્છાઓ – ડાંડિયા રાસ


એને વિજોગ

[ગીત – સંગીતઃ ઘનશ્યામ ઠક્કર]

નવરાત્રીની શુભેચ્છાઓ –  ડાંડિયા રાસ

mp3

ગુજરાતી ગરબા, રાસ અને લોકગીતોમાં કરુણ રસ.

ગરબા અને ડાંડિયારાસ, નવરાત્રીનો ઉત્સવ એ તો ઉલ્લાસના દિવસો છે. નાચવા-કૂદવાના અને મોજ કરવાનાં ટાણાં છે. પણ તમે ગરબા અને લોકગીતો પર નજર નાખશો, તો જણાશે કે આનંદની છોળો સાથે આપણે જે ગરબા કે રાસને તાલે નાચીએ છીએ, તેમાંના ઘણા ભારોભાર કરુણરસથી ભરેલા છે. ઘણાને આ વિરોધાભાસથી આશ્ચર્ય થતું હશે. આગળ વાંચો

AasopalavNi Dale

મળસકેઃ ડૅડી, દીકરી અને ડૉગી (ફોટોગ્રાફ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


મળસકેઃ ડૅડી, દીકરી અને ડૉગી

(ફોટોગ્રાફ)

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

ત્યારે અને અત્યારે – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


ત્યારે અને અત્યારે

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)