Posts from the ‘Oasis Quote’ Category
Old Proverb-New Proverb-4 [An Apple a Day….] – Ghanshyam Thakkar (Oasis)
Old Proverb: An apple a day keeps the doctor away.
New Proverb:
Old Proverb-New Proverb-4
Oasis Thacker
સાઇક્લોન અને સ્ટેમ્પીડ : ભારતના બે વિરોધાભાસ – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
સાઇક્લોન અને સ્ટેમ્પીડ : ભારતના બે વિરોધાભાસ
ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
જ્યારે મહા-સાઇક્લોન ફેઇલીનની આગાહી થઈ ત્યારે બધાના જીવ અધ્ધર થઈ ગયા હતા. ૧૯૯૯ના પ્રદીપ સાઇક્લોનને કારણે ૧૫૦૦૦ માણસોએ જીવ ગુમાવ્યા હતા. ગઈકાલ ના સાઇક્લોન ફેઇલીનમાં માત્ર ૨૩નાં મોત થયાં હતાં. આગળ વાંચો
You must be logged in to post a comment.