Posts from the ‘Photography’ Category

My first moment of New Year 2014 (Comedy) – Ghanshyam Thakkar (Oasis)


My first moment of New Year 2014

(Comedy)

Computer Art: Ghanshyam Thakkar (Oasis)

Computer Art: Ghanshyam Thakkar (Oasis)

Computer Art:Ghanshyam Thakkar

Ghanshyam Thakkar (Oasis)

મેરી ક્રિસમસ ‘૧૩ [મહાવિયન ડ્રિમ્સ (MP3) – ઘનશ્યામ ઠક્કર (પ્રથમ વાર પૂર્ણ ગીત)] Merry Christmas (MP3 Debut of ‘Mojave-an Dreams) – Ghanshyam Thakkar ‘Oasis’


Oasis Thacker - Santa

मेरी क्रिसमस

महावियन ड्रिम्स

संगीतकार और वादक ः घनश्याम ठक्कर (ओएसीस)

Music & Performance:Ghanshyam Thakkar ‘Oasis’

For English Language Click below

Merry Christmas (MP3 Debut of ‘Mojave-an Dreams) – Oasis Thacker

चुनाव १३ (कॉमेडी विडियो) घनश्याम ठक्कर (ओएसीस) (Comedy Youtube Video) Election-13 – Oasis Thacker (Ghanshyam Thakkar)


चुनाव १३ (कॉमेडी विडियो) – घनश्याम ठक्कर

Oasis-cartoon1-300.jpeg

(ओएसीस) (Comedy Youtube Video)

Election-13 – Oasis Thacker (Ghanshyam Thakkar)

વૅકેશન પર – ઘનશ્યામ ઠક્કર (ઑએસીસ) [On Vacation: Ghanshyam Thakkar (Oasis)


Dawn-1-500

મિત્રો,

આપના ધ્યાનમાં આવ્યું હશે કે મેં દિવાળી પછી નવી પોસ્ટ નથી મૂકી. હા, થોડા દિવસ માટે હું વૅકેશન પર છું. થોડા જ સમયમાં આપને નવી પોસ્ટ જોવા મળશે.

મેં મારા સ્ટેટ્સ પર નજર કરી તો જણાયું કે મારા બધા જ બ્લૉગ અને વેબસાઈટ પર આપ એ જ ઉત્સાહથી મહેમાન બનો છો; મારાં સર્જન [કવિતા, સંગીત, ગદ્ય, હાસ્ય લેખો, વિડિયો, ફોટોગ્રાફ્સ, કમ્પ્યુટર આર્ટ વગેરે] માણો છો. એક સર્જક માટે આનાથી મોટો પુરસ્કાર કયો હોય?

આભાર.

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

મળસકેઃ ડૅડી, દીકરી અને ડૉગી (ફોટોગ્રાફ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


મળસકેઃ ડૅડી, દીકરી અને ડૉગી

(ફોટોગ્રાફ)

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

‘બતકો ડેઇટ પર’ [ ફોટોગ્રાફઃ ઘનશ્યામ ઠક્કર (Oasis)


Ducks on Date [ Photo – Oasis Thacker ]

અમારા ડાલાસ, ટેક્સાસના નિવાસ પાછળ વહેતી માનવ-સર્જિત નદીને કિનારે એક દિવસ કેમેરો લઈ ફરવા નીકળ્યો હતો, ત્યારે એક મોટા વૃક્ષ તળે ઘણી બધી બતકો [ઘણાં બધાં બતક? આપણે બતકને હમેશાં સ્ત્રીલીંગથી કેમ સંબોધીએ છીએ?] ટોળે વળી પિકનિક માણતાં હતાં. પાછો ફર્યો ત્યારે કેટલાંક બતક બબ્બેની જોડીમાં નદીમાં સહેલગાહ માણવા નીકળી પડ્યાં હતાં. બતક અને હંસ એક જ પરિવારનાં હોવાથી મને ગીત યાદ આવી ગયું
दो हंसो का जोडा बिछड गयो रे

પણ પછી સવાલ ઊઠ્યોઃ ‘દો હંસો કા જોડા’, નું ગીત લખાયું તો ‘દો બતખોં કા જોડા’ નું ગીત કેમ નહીં? ગુગલ પર શોધ કરતાં જણાયું કે હંસ અને બતક કઝિન હોવા છતાં બન્નેના વર્તનમાં ઘણો ફરક છે. હંસનું જોડું એક વાર પ્રેમમાં પડે છે, પછી આખી જિંદગી સાથ નિભાવે છે. એક બીજા વિના રહી શકતાં નથી. બતક એકદમ આધુનિક વિચારધારા ધરાવે છે. માત્ર પ્રજનન (સેક્સ?) માટે ભેગા મળે છે, અને થોડા સમય પછી છુટાં પડી જાય છે. તેથી આ ફોટોગ્રાફનું નામ ‘બતકો ડેઇટ પર’ આપ્યું છે.

ઘનશ્યામ ઠક્કર

મૂળ કે બુલડૉગ? [ ફોટોગ્રાફીઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)]


A Root or A Bulldog?

Photography : Oasis Thacker

પ્રકૃતિ ક્યારેક અવનવાં ચિત્રો ઉપજાવતી હોય છે જે કુદરતનાં કે માનવનાં બીજાં સર્જનો જેવાં દેખાતાં હોય છે. આવાં દ્રશ્યો ફોટોગ્રાફી માટે હમેશાં લોકપ્રિય રહ્યાં છે. આકાશમાં વાદળો જ્યારે અવનવાં ચિત્રો રચે ત્યારે લાગે કે હાથમાં કેમેરો હોય તો કેવું સારું. પણ કેમેરો લેવા જઈએ ત્યાં સુધીમાં તો તે દ્રશ્ય બદલાઈ ગયું હોય છે. ક્યારેક વૃક્ષોનાં થડ, મૂળ; તો ક્યારેક ટેકરીના ખડકો આવાં ચિત્રો ઉભાં કરતાં હોય છે.

આ ફોટોગ્રાફ અમારા ડાલાસ, ટેક્સાસના રહેઠાણને અડીને વહેતી માનવસર્જિત નદીને કિનારે ઉગેલા એક વૃક્ષના મૂળનો છે. આ નદીને કિનારેથી લીધેલા બીજા બે ફોટોગ્રાફ આપે જોયા હશે. ઘર પછવાડે નદી (૩) – ફોટોગ્રાફઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ),   [Garden-Grown Duck. બીજી પણ થોડી તસ્વીરો છે, જે ભવિષ્યની પોસ્ટમાં મૂકીશ.

ઘર પછવાડે નદી (૩) – ફોટોગ્રાફઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


ઘર પછવાડે નદી (૩) – ફોટોગ્રાફઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

મિત્રો,

આપ સૌએ Bhuri Shahina Khalkhalભૂરી શાહીનાં ખળખળ  સીડીના કવર પર ખળખળ વહેતી ભૂરી શાહીની નદી અને કિનારે ભૂરા રંગની છાંટ વાળાં વૃક્ષો અને ઘાસ જોયાં હશે. તેનો મૂળ ફોટોગ્રાફ

[આગળ વાંચો]

Me & Mrs. Lion (Comedy) – Oasis Thacker


 Me & Mrs. Lion (Comedy) – Oasis Thacker

Computer Art: Oasis Thacker

There is a famous English song : ‘Me and Mrs Jones‘. Well, this is Mrs. Lion’s affair!

Here is a totally different take on the song though.

Me and Mrs Li-on

We got a thing going on……… 

Find out :) Find out :) Find out :)

 

Wimbledon-2012 Aftereffects. – Oasis Thacker


Wimbledon-2012 Aftereffects. – Oasis Thacker