Posts tagged ‘કાવ્ય-ગીતો’

એક લગ્નનો મરસિયો (ગીત) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) Ghanshyam Thakkar


ગીત

Ghanshyam Thakkar

Oasis Thacker

ચહેરાતા વમળાતા ચહેરામાં…. (ગીત) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


ગીત

My facebook

MY MUSIC

અમને આંસુનાં ઇન્જેક્ષન આપો રે (ગીત) – ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)


ગીત

કાર્તિક પૂર્ણિમાએ વૌઠાના મેળામાં – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


વૌઠાના મેળામાં ધબકેધબક ઑરતા, આંખડીના સોદાગર દલ્લડાંને ચોરતા

કાર્તિક પૂર્ણિમાએ વૌઠાના મેળામાં

પોરી પૈદે તું રૂપની પ્યાલી

ઘનશ્યામ ઠક્કર

Kartik-mela-moon.png

गीत – संगीत ः घनश्याम  ठक्कर (ओएसीस)

પોરી પૈદે તું રૂપની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

પોરા પૈદે તું પ્રીતની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

વૌઠાના મેળામાં ધબકેધબક ઑરતા,

આંખડીના સોદાગર દલ્લડાંને ચોરતા

મને લૈજા મેળે તું હાથ ઝાલી, કે મારું જોબનિયું જાય સાવ ખાલી!

પોરા પૈદે તું પ્રીતની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

કલબલતા ટહૌકામાં કૈડતો ઉજાગરો,

ઝમકે મારી ઝાંઝરી ને ઘમકે મારો ઘાઘરો

હું તો ઘુંઘટડો ખોલીને ચાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

પોરી પૈદે તું રૂપની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

===============

ધોળકા પાસે સાત નદીઓના સંગમ પર વૌઠાનો મેળો દર કાર્તિકી પૂર્ણિમાએ ભરાય છે. મારા જન્મસ્થળ દેથલીથી નજીક. ખેડા જીલાના ખેડૂતો માટે વેકેશનની જગા. હું ચાર વરસનો થયો ત્યારથી ઘણી વાર આ મેળામાં ગયાનું યાદ છે. કાર્તિકી રાતની કડકડતી ઠંડીમાં બળદગાડાં જોડાતાં. ગાડાંની વણઝાર! અમે બાળકો રજાઈ-ધાબળામાં ગોટમોટ થઈ જતા. બાળકો અને યુવાનો માટે આ સૌથી મોટો ઉત્સવ હતો. ચગડોળ, મિઠાઈ, ભજિયાંની દુકાનો, કાગળનાં ગોગલ્સ અને અન્ય રમકડાં, છેલછબિલાઓ અને છેલછ્બિલીઓના ઑરતા. ત્રણ-ચાર દિવસ માટે પૂનમના અજવાળે ચમકતી નદીની રેત આનંદોત્સવનું સ્વર્ગ બની જતી.

કહેવાની જરૂર નથી કે ૧૯૯૭માં આસોપાલવની ડાળે આલબમ માટે ‘પોરી પૈદે તું રૂપની પ્યાલી લખ્યું અને સંગીતબધ્ધ કર્યું, ત્યારે વૌઠાના મેળાનાં આ સ્મૃતિ-દ્રષ્યો આંખમાં તરવરતાં હતાં

હું તો વાદળાંની છત્રીને ઓઢી ફરું છું (ગીત) ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)


હું તો વાદળાંની છત્રીને ઓઢી ફરું છું

(ગીત)

ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)

 

 

======================================================================================================

Ghanshyam Thakkar

Oasis Thacker

નંદના કુંવર – ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર mp3 [ નવરાત્રીની શુભેચ્છાઓ – ડાંડિયા રાસ]


નંદના કુંવર  –

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર mp3 mp3

Music Album: ઓ રાજરે O Raaj Re

     O Raaj Re - Ghanshyam Thakkar

હવે હૃદયની પશ્ચિમે જ બસ (ગીત) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


હવે હૃદયની પશ્ચિમે જ બસ

(ગીત)

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

Bhoori-ShahiNa Kuva Kanthe

ભૂરી શાહીના કૂવા કાંઠે – ઘનશ્યામ ઠક્કર

રૂનાં પૂમડાંના ચઢ્યા વાયરા (ગીત) ઘનશ્યામ ઠક્કર


રૂનાં પૂમડાંના ચઢ્યા વાયરા

(ગીત)

ઘનશ્યામ ઠક્કર

કોકરવરણી કન્યા (ગીત) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


આ પહેલાં અપ્રગટ

કોકરવરણી કન્યા

(ગીત)

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

કીર્તિ અને નિપુણતા (સુવાક્ય) – ઘનશ્યામ ઠક્કર


કીર્તિ અને નિપુણતા

(સુવાક્ય)

ઘનશ્યામ ઠક્કર

Talent and Fame (Oasis-Quote) – Oasis Thacker

 

——————————————————————————————————————–

Bhoori-ShahiNa Kuva Kanthe Jambudi KshanNa Prashna Padre AasopalavNi Dale
O Raaj Re DewDrops on the Oasis Bhoori ShahiNa Khalkhal