Posts tagged ‘ફોટો-ગૅલેરી’

અમારા યુ.એસ.એ.ના નિવાસને અડકીને વહેતી માનવ-સર્જિત નદી પર આહ્લાદક સૂર્યાસ્ત – ફોટોઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


અમારા યુ.એસ.એ.ના નિવાસને અડકીને વહેતી 

માનવ-સર્જિત નદી પર આહ્લાદક સૂર્યાસ્ત

ફોટોઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

 

મિત્રો,
નિસર્ગ ક્યારે કેવું સૌંદર્ય કે કલાકૃતિ રચશે તે કહેવું મુશ્કેલ છે. આધુનિક સમયમાં આપણે સ્માર્ટફોન ખિસ્સામાં રાખીએ છીએ તેથી આવી સુંદર પળને કેમેરામાં કેદ કરવી સહેલી પડે છે. ક્યારેક એમ પણ થાય કે સાથે કૅનન કૅમેરા સાથે હોત તો કેવું સારું!

આમ પણ અમારું નિવાસ સ્થાન કુદરતી સૌંદર્યથી ઘેરાએલું છે.

એક તરફ નદી, બીજી તરફ વનરાજી અને તળાવ,ત્રીજી તરફ પાર્ક, અને ચોથી તરફ બીજો પાર્ક.

સાંજે ટહેલવા નીકળ્યો હતો, અને આ અદભૂત સૂર્યાસ્ત નિહાળ્યો. ખિસ્સામાં સ્માર્ટફોન હતો તેનો કેમેરા કામ લાગી ગયો.
આશા છે આપને પણ આ ફોટોગ્રાફ ગમશે.
ઘનશ્યામ

============================================================

My Poetry

My Music

My Videos

==============================================================

TWO TOP VIDEOS

750,000  hits on youtube and counting,   plus ???? Mp3 hits

Man Dole Mera Tan Dole (Instrumental Snake-Charmer Music) – Oasis Thacker [Ghanshyam Thakkar]

Over 81,000 hits on youtuve, plus ???? on MP3

Mere Desh Ki Dharti Sona

(Instrumental synchronized with original film video)

 

૨૪ જાન્યુઆરી……૪૦ સાલ બાદ (ફોટો ગેલરી સાથે) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


૨૪ જાન્યુઆરી……૪૦ સાલ બાદ (ફોટો ગેલરી સાથે) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

Dallas Downtown with Daughter

Dallas Downtown with Daughter

Read in English

24th January…40 Years Anniversary to USA – Oasis Thacker

મળસકેઃ ડૅડી, દીકરી અને ડૉગી (ફોટોગ્રાફ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


મળસકેઃ ડૅડી, દીકરી અને ડૉગી

(ફોટોગ્રાફ)

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

માય નેમ ઇઝ પુજારા! – ઘનશ્યામ ઠક્કર


માય નેમ ઇઝ પુજારા! – ઘનશ્યામ ઠક્કર (Oasis Thacker?)

My name is Pujara           Computer Art: Ghanshyam Thakkar

શરદપૂનમની રાતે, ક્યાં રમી આવ્યા રાસ – ઘનશ્યામ ઠક્કર [ઓ રંગરસિયા MP3]


પત્નીને ઘેર મૂકી, આખી રાત રાસ રમી, સવારે ઘરેણાં વડે ગુનો છુપાવવાની ૨૦૧૨ની કિમ્મતઃ રૂ. પાંચ લાખ.

ઓ રંગરસિયા O Rang Rasiya                    Play>>

www.ghanshyamthakkar.comPhoto of Full Moon and Computer Art: Ghanshyam thakkar [Oasis] To view larger image, click on the image

Wimbledon-2012 Aftereffects. – Oasis Thacker


Wimbledon-2012 Aftereffects. – Oasis Thacker

ફોટો ગેલેરી: મારો ૧૯૭૪નો અને આજનો ફોટોગ્રાફ જોડાજોડ (પેલી ગીચોગીચ જુલ્ફોનું શું?) – ઘનશ્યામ ઠક્કર


મારો ૧૯૭૪નો અને આજનો ફોટોગ્રાફ જોડાજોડ (પેલી ગીચોગીચ જુલ્ફોનું શું?) – ઘનશ્યામ ઠક્કર

મારી બાલ્કનીમાં આવેલો સુપર-મૂન…. ફોટોઃ ઘનશ્યામ ઠક્કર


મારી બાલ્કનીમાં આવેલો સુપર-મૂન….

ફોટોઃ ઘનશ્યામ ઠક્કર

સર્જન, બ્લૉગીંગ અને વેબ-પેજ ડિઝાઇન [ફોટો-ગૅલેરી: આજકાલ-ઘનશ્યામ-3 – ઘનશ્યામ ઠક્કર]


સર્જન, બ્લૉગીંગ અને વેબ-પેજ ડિઝાઇન

ફોટો-ગૅલેરી: આજકાલ-ઘનશ્યામ-3 

ઘનશ્યામ ઠક્કર

Pictures were taken between August-October 2010

ફોટો-ગૅલેરી: આજકાલ-ઘનશ્યામ – ઘનશ્યામ ઠક્કર


૧. સંગીતસર્જન અને સ્ટુડિયો રૅકૉર્ડિંગ.

ફોટો-ગૅલેરી: આજકાલ-ઘનશ્યામ – ઘનશ્યામ ઠક્કર

Pictures were taken in August-September, 2010

માત્ર કલાનો મજૂર હું

મિત્રો,

મારા સંગીત અને સાહિત્યસર્જનના ધ્યેય માટે, કે પછી આ કલાઓ સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, કે તે સાથે સંકળાયેલ કંપ્યુટર જ્ઞાન પ્રાપ્તકરવામાં, વેબસાઈટ સ્થાપિત કરવામાં (વેબ-પેજ ડિઝાઇન), બ્લૉગ-પ્રકાશિત કરવામાં, એન્જિનિયરિંગ અને મેનેજમેંટના વ્યવસાયમાં કે તે અંગેના આધુનિક જ્ઞાન પ્રાપ્ત કરવામાં એવી રીતે સમય પસાર થઈ ગયો છે, કે કોઈ સવારે ભાનમાં આવું ત્યારે દસકો વીતી ગયો હોય છે. કેટલાક મિત્રો-સંબંધીઓ સાથે વર્ષોથી સંપર્કમાં રહી શક્યો નથી. કોઈ માને છે કે હું અસામાજિક બની ગયો છું, કોઈ માને છે હું અભિમાની થઈ ગયો છું, તો કોઈ માને છે હું મૃત્યુ પામ્યો છું, અને કોઈ છદ્મ-કવિ અને સંગીતકાર મારા નામે પ્રકાશન કરે છે.આ સંન્યાસ કોઈ પ્રયત્ન પૂર્વક યોજેલ પૂર્વચિંતિત જીવન શૈલી નથી. એમ કહો, એક કુદરતી ઘટના છે, માત્ર એક અભાન વાસ્તવિકતા છે.. જે જૂના મિત્રો મને ઓળખે છે, તે સાક્ષી પૂરશે, કે એક વખત હું વધુ પડતો સામાજિક હતો, અને એને કારણે મારી સર્જનપ્રક્રિયા પણ (મારા હિસાબે) મંદ પડી ગઈ હતી.

કેટલાક મિત્રો-સંબંધીઓને કલ્પના પણ નથી કે આજે હું કેવો દેખાતો હોઈશ, કે ખરેખર કેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છુ. આજના આ ફોટોગ્રાફસ અને આગામી થોડી પોસ્ટના ફોટોગ્રાફ્સથી એનો અંદાજ આપ લગાવી શકશો.

આ વિષયના વધારે ફોટોગ્રાફ્સ હવે પછીની પોસ્ટમાં મૂકીશ

મારા બ્લોગ્સ અને વેબસાઈટ પર હમેશાં મહેમાન બનવા આભાર.

ઘનશ્યામ ઠક્કર