Posts tagged ‘ભૂરી શાહીના કૂવા કાંઠે’
નવું વેબ પેજઃ ‘ભૂરી શાહીના કૂવા કાંઠે’ – ઘનશ્યામ ઠક્કર
નવું વેબ પેજઃ ‘ભૂરી શાહીના કૂવા કાંઠે’
મિત્રો,
મારી વેબસાઇટનાં ઘણાં અગત્યનાં પેજની ડિઝાઇન જ્યારે હું વેબ-પેજ ડિઝાઇન શીખી રહ્યો હતો ત્યારે કરી હતી, તેથી મને પોતાને પણ ખાસ પસંદ ન હતી. જેમ જેમ આ વિષયમાં આવડત વધતી ગઈ, તેમ……..