સાવન કા મહિના (વાદ્ય રિમિક્સ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
सावन का महिना
वाद्य रिमिक्स
घनश्याम ठक्कर (ओएसीस)
Savan Ka Mahina by Oasis Thacker
સંપાદકઃ ઘનશ્યામ ઠક્કર. સ્વરચિત કાવ્યો, ગઝલ, સંગીત , ગદ્ય, અન્ય કલા, અને એમની પસંદની અન્ય સર્જકોની ક્રુતિઓને આવરી લેતો ગુજરાતી બ્લોગ
વાદ્ય રિમિક્સઃ ઘનશ્યામ ઠક્કર
જ્યારે કવિ ઇકબાલે આ ગીત લખ્યું ત્યારે તેઓ વાસ્તવિકતાથી તો વાકેફ હતા જ. આ ગીત એક સ્વપ્ન હતું, એક અભિલાષા હતી. અને આટલાં વર્ષો વિત્યા પછી પણ હજી તે સ્વપ્ન જ છે. ‘સારે જહાં સે અચ્છા’ માત્ર ગીત ગાવાથી થવાતું હોત તો બધા દેશો એક સરખા મહાન હોત. પણ સૌથી ઉત્તમ દેશ બનવા ભારોભાર પ્રામાણિકતા, દરેક ભારતિય તરફ સ્વજન જેવો પ્રેમ, નિઃસ્વાર્થ ભાવના, સર્વધર્મ સમભાવ, ગુનાઓની, ખાસ તો હિંસક ગુનાઓની નાબુદી, ગરીબી દૂર કરવા સક્રિય પ્રયત્નો વગેરે આચારમાં મૂકવાં પડે. નહિ તો દાણચોરી માટે વપરાતા ખટારા પાછળ ‘મેરા ભારત મહાન’ વાળાં સૂત્રોનો અર્થ શો?
જો એક ચિત્ર સો શબ્દો બરાબર છે, તો સંગીતનો એક સૂર પણ સો શબ્દ બરાબર હોય છે. આ યુ ટ્યુબ વિડિયોમાં શબ્દ વિના ચિત્રો અને સૂરો જ વાત કહે છે.
You must be logged in to post a comment.