Posts tagged ‘Club_Oasis’

नूतन वर्षाभिनंदन [आवाझ दे कहां है (वाद्य रिमिक्स) – घनश्याम ठक्कर (ओएसीस) ]


नूतन वर्षाभिनंदन 

आवाझ दे कहां है (वाद्य रिमिक्स) 

घनश्याम ठक्कर (ओएसीस)

The Above post in English 

Advertisements

હેપ્પી દિવાળી – ઘનશ્યામ ઠક્કર


સૌ મિત્રોને દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ

હેપ્પી દિવાળી 

आसोपालव नी डाळे (वाद्य संगीत) 

घनश्याम ठक्कर (ओएसीस)

आसोपालव नी डाळे (वॉइस) 

dipa_l

 Happy Diwali

AssoTreeCrpLeaf

ધનતેરશના પર્વ પર કવિઓને સલાહ – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


dipa_l

ધનતેરશને દિવસે લક્ષ્મીને બદલે સરસ્વતીની પૂજા કરે (અને તેનાં ફળ ભોગવે), તે કવિ! અપની ન માનો, ભરત વ્યાસ સે પૂછો. ‘પૈસે વાલા શેર બડા તગડા હોતા હૈ’

धनतेरश के दिन कवि को सलाह [:) (हास्य-संगीत]

ગાંધીજયંતી ગરબા (સાબરમતી કે સંત) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


ગાંધી અને ગરબા ગુજરાતની ગરિમાના સર્વોચ્ચ સ્થાને છે. આ વર્ષે ગાંધીજયંતી ગરબાની ઋતુમાં આવતી હોવાથી જાગૃતિ ફિલ્મના આ જાણીતા ગીતનું મેં ગરબાકરણ કર્યું છે. આશા છે આપ સૌને ગમશે.

गांधीजयंती गरबा 

साबरमती के संत

gandhi14EfRedF

ORaajPic

घनश्याम ठक्कर (ओएसीस)

નવરાત્રી ગરબાઃ એને વિજોગ – ગીત & સંગીતઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


ગુજરાતી ગરબા, રાસ અને લોકગીતોમાં કરુણ રસ.

નવરાત્રી ગરબાઃ Play એને વિજોગ

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નેહા મહેતા અને વૃંદ

એને વિજોગ
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નેહા મહેતા અને વૃંદ
આસોપાલવની ડાળે
પાલવડે દડદડતી યાદ એની સૈયર! ઓશીકે સીંચાતાં શમણાં;
ઊગમણા આવે તો પગલાં પૂજું, ને હિયે ચાંપું જો આવે આથમણા.
 
એને વિજોગ દંન ભડકે બળે, ને રાત થોરિયાની વાડ્યોમાં જાગતી,
ટીમણ ટાણે તો ખળે ડાંગર ઝુડાય એમ હૈયા પર ઝાપોટ્યો વાગતી.
મારે તો પૂરવાના ખાળ હવે સૈયર! છોને દે ભેંસ દૂધ બમણાં….. 
ઊગમણા આવે તો પગલાં પૂજું, ને હિયે ચાંપું જો આવે આથમણા.
   
વેઠી વૈશાખ મેં તો  જળ રે સીંચ્યાં, ને પેલાં વરસ્યાં વાદળ મારાં થાય ના,
કેવે તે ઘોડલે થ્યા છે અસવાર એ, કે નજર્યુંના ઢાળ આ ચઢાય ના? 
ધગધગતી ધરતી એ ઠારે યે કોણ જેની ઉપરથી વ્હૈ જાતાં ઝરણાં, 
પાલવડે દડદડતી યાદ એની સૈયર! ઓશીકે સીંચાતાં શમણાં;
 
અંધારા સૂરજને જોવાને કાજ મારે ઓલવવા આંખ્યુંના દીવા?
એને પામ્યાના મારા છલછલતા કળશ્યેથી કોરા તે ઘૂંટડા પીવા!
ખોળિયાનો ખાલીપો વેંઢારું ક્યાં લગ, કે અંતરનાં થૈ ગ્યાં ઊઠમણાં
ઊગમણા આવે તો પગલાં પૂજું, ને હિયે ચાંપું જો આવે આથમણા.
——————–

મેંદી રંગ લાગ્યો (વાદ્ય અને વોઇસ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) Happy Navratri


मेंदी रंग लाग्यो (वाद्य और वोइस)

[हेप्पी नवरात्री २] 

મેંદી રંગ લાગ્યો

Music Album: ઓ રાજરે O Raaj Re

O Raaj Re - Ghanshyam Thakkar

e

ચીમટાના જેટલુંક ગોરસ ચોરાયું એમાં? (ગીત) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


આ પહેલાં અપ્રગટ

ચીમટાના જેટલુંક ગોરસ ચોરાયું એમાં? 

ગીત

ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)